Nojoto: Largest Storytelling Platform
djjeck3726392047521
  • 147Stories
  • 628Followers
  • 2.3KLove
    5.2LacViews

Dj

The best director is god!!

  • Popular
  • Latest
  • Repost
  • Video
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

White ગણેશ પંડાલમાં ગણપતિને થાળ ધરાવતી પુત્રવધુનો અવાજ લાઉડસ્પીકરમાં ગુંજતો હતો જમવા પધારો બાપ્પા.
 સોસાયટીના નાકે બાંકડે બેઠેલા સસરા એ આંખના ખૂણા ધીમેથી લૂછી લીધા

©Dj
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

બારેમાસ વેલેન્ટાઇન

બારેમાસ વેલેન્ટાઇન #ValentineDay

6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

દુનિયા કહે છે કિસ જેને
બે હોઠો નો મીઠો ઝગડો છે

©Dj #febkissday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

કિનારે લાંગરેલી નાવ જોને દરીયા તરફ જોયા કરે

દરિયાને ઈચ્છા થાય કે આગળ જઈને ભેટી લઉં

©Dj #hugday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

प्रोमिस दे के संभल ने वाले सारे रिश्ते अंत में बिखर जाते हैं!

©Dj #happypromiseday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

आप जिसके टेडी होना उस मां बाप को खुश रखो कसम से सारे दिन एक साथ सेलिब्रेट हो जाएंगे !!

©Dj #happyteddyday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

જેનું બાળપણ ભુંગરા ને બટાકા ખાઈને વીત્યું હોય 
એના નસીબમાં ચોકલેટ કયાંથી હોય?

©Dj #Happychocolateday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

તું મારું અલ્પવિરામ બન
 જિંદગી ના પૂર્ણવિરામ સુધી...

©Dj #girlfriendproposeday
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

#HappyMusic
6899a65d2a5978a7d9b3463a7e6cf2df

Dj

will u be forever with me?
if u say no that i will be fine
if u would be my valentine

©Dj
loader
Home
Explore
Events
Notification
Profile