Nojoto: Largest Storytelling Platform
alangport5844
  • 6Stories
  • 21Followers
  • 58Love
    155Views

Akash Solanki

  • Popular
  • Latest
  • Video
6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

રંગોનો તહેવાર છે ‌"ધૂળેટી"
રાજી રાજી થઈ ઉજવી લેજો...

અમે થોડાક દૂર છીએ તમારાથી
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો...

©Akash Solanki
  #Holi
6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

કહેવાય છે કે જીંદગી એક વાર મળે છે,
બિલકુલ ખોટું છે ફક્ત મોત એક વાર મળે છે.
જીંદગી તો દરરોજ મળે છે,
બસ જીવતા શીખવું પડશે..!!

©Akash Solanki
  #Silence
6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

જ્યાં ૭ પેઢી સુધી કોઈ
ઓળખાણ ન હોય છતાં
ભાઈ જેવા સંબંધ હોય
એનું નામ ભાઈબંધી

©alang port
  #Dost is ever#
6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

वक्त की यारी तो हर कोई करता है
मेरे दोस्त,
मजा तो तब है जब वक्त बदल जाये पर
यार ना बदले...!!!

©alang port
  #nightshayari
6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

દોસ્તી એટલે જીંદગીની સફરનુ એક
એવું સ્ટેશન કે,
જયા ગમે ત્યારે રોકાઈને જીંદગી નો
થાક ઉતારી શકાય.!!

©alang port
  # DOSHAT IS EVER#

# DOSHAT IS EVER# #જીવન

6d4354fc860da635897cce2cb8e098b5

Akash Solanki

બસ પોતાની
જીંદગી ને બીજાની જીંદગી સાથે
સરખાવવાનુ બંધ કરી દો,
તમે ખુશીથી જીવતા શીખી
જશો સાહેબ!!!

©alang port
  #Colors


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile