Nojoto: Largest Storytelling Platform
vipulbhatt4253
  • 8Stories
  • 30Followers
  • 21Love
    0Views

Vipul Bhatt

  • Popular
  • Latest
  • Video
72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

ગઝલ 

ગાગાગાગા ગાગાગાગા 

આખી દાબીને રાખી છે,
ઝાંખી દાબીને રાખી  છે,

હારી'તી એકાદી બાઝી,
પાંખી દાબીને રાખી છે,

લેખીને છાપી રૂબાઈ,
સાખી દાબીને રાખી છે,

બાટીને આવ્યો મીઠાશો,
તીખી દાબીને રાખી છે,

ધોળો દેખાડું, રંગોમાં,
ખાખી દાબીને રાખી છે,

નૈનો ની “વ્યથા” મેં મારી,
કાખી* દાબીને રાખી છે,
(કાખી -  અંગરખા કે કાપડાની બગલમાં
 આવતી ખાસ ઘાટની કાપડની કાપલી)

-વિપુલ કે ભટ્ટ, ભુજ કચ્છ ગઝલ 

ગાગાગાગા ગાગાગાગા 

આખી દાબીને રાખી છે,
ઝાંખી દાબીને રાખી  છે,

હારી'તી એકાદી બાઝી,

ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી, #Gujaratigazal #VipulBhattVyatha

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

અમારે વિચારે, રમી તો ગઈ છે,
ગઝલ  એક મારી ગમી તો ગઈ છે,

બધીએ ઘણી છે હજું એ ઉપાધી,
તમારી ટકોરે શમી તો ગઈ છે, 

ચગાવે, નચાવે તમોને બધે એ,
તમારી જરાકે, નમી તો ગઈ છે,

ભુકંપો, સુણો કે, ન આવે અહીંયા,
વજન બધાએ ખમી તો ગઈ છે,

તરસ ને ભુખોને, જરાયે ન આવે,
એ તૃષ્ણા થઇને કમી તો ગઈ છે, અમારે વિચારે, રમી તો ગઈ છે,
ગઝલ  એક મારી ગમી તો ગઈ છે,

બધીએ ઘણી છે હજું એ ઉપાધી,
તમારી ટકોરે શમી તો ગઈ છે, 

ચગાવે, નચાવે તમોને બધે એ,
તમારી જરાકે, નમી તો ગઈ છે,

અમારે વિચારે, રમી તો ગઈ છે, ગઝલ એક મારી ગમી તો ગઈ છે, બધીએ ઘણી છે હજું એ ઉપાધી, તમારી ટકોરે શમી તો ગઈ છે, ચગાવે, નચાવે તમોને બધે એ, તમારી જરાકે, નમી તો ગઈ છે, #Gujaratigazal #vipulbhatt

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

શેર


અમારે વિચારે ,  રમી તો ગઈ છે,
ગઝલ  એક મારી ગમી તો ગઈ છે, શેર 

અમારે વિચારે ,  રમી તો ગઈ છે,
ગઝલ  એક મારી ગમી તો ગઈ છે,

વિપુલ કે ભટ્ટ ભુજ કચ્છ

શેર અમારે વિચારે , રમી તો ગઈ છે, ગઝલ એક મારી ગમી તો ગઈ છે, વિપુલ કે ભટ્ટ ભુજ કચ્છ

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

ન જાણ્યું અમે એટલુ કે જીંદગી આમ વહી જાશે
ગઈ કાલનું ઝરણું આજ વાટ બની ને રહી જાશે,

જીવનમાં સુખ દુઃખ આવતા જેમ ઓટ ભરતી,
આમા મનની ધરતી જાણે ભીંજાતી અને તપતી,
આ જ બધી યાદો મારી આખો માં આજ તરતી,

સવાર નું ઝાકળ મધ્યાને એમ ઉડી ગયુ,
ચાલતા ચાલતા રેતી પર નીશાન એક છુટી ગયું,
ફુલ ખીલ્યું કરમાયું ને ડીળી એથી તુટી ગયું,

બપોરે તપ્ત રણમાં હજી એક વિસામો દે,
ઘોર અંધારી રાતલડી માં પ્રકાશ નો ઝબકારો દે,
પળપળ મરતી એ ક્ષણો માં જીવનની એક ક્ષણ દે,

વિપુલ કૅ ભટ્ટ, ભુજ (કચ્છ)
ગીત કમપૉઝડ બાય :- કાર્તિક ઍ. ભટ્ટ, ભાવનગર
તા:- ૧૪/૦૮/૨૦૦૦, હરીયાણા ન જાણ્યું અમે એટલુ કે જીંદગી આમ વહી જાશે
ગઈ કાલનું ઝરણું આજ વાટ બની ને રહી જાશે,

જીવનમાં સુખ દુઃખ આવતા જેમ ઓટ ભરતી,
આમા મનની ધરતી જાણે ભીંજાતી અને તપતી,
આ જ બધી યાદો મારી આખો માં આજ તરતી,

સવાર નું ઝાકળ મધ્યાને એમ ઉડી ગયુ,

ન જાણ્યું અમે એટલુ કે જીંદગી આમ વહી જાશે ગઈ કાલનું ઝરણું આજ વાટ બની ને રહી જાશે, જીવનમાં સુખ દુઃખ આવતા જેમ ઓટ ભરતી, આમા મનની ધરતી જાણે ભીંજાતી અને તપતી, આ જ બધી યાદો મારી આખો માં આજ તરતી, સવાર નું ઝાકળ મધ્યાને એમ ઉડી ગયુ,

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

તમારાં અંદરના બાળપણ ના મિત્ર ને બાળદિન ની શુભેચ્છાઓ #બાળદિનનીશુભકામનાઓ

#બાળદિનનીશુભકામનાઓ

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

जब कोई तकरारें कर लेता हुं मैं, 
यूंही इकरारों को कर देता हुं मैं,


- विपुल भट्ट भुज #मुक्तकहिन्दी
#इकरार
72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

સુપ્રભાત

મુક્તક છે.. 

દીધુ લીધુ તો વહેવાર, હોય છે એવું,
પીઠ પીછે થી પછીવાર, હોય છે એવું

આનંદો રહે સદા, આજ ની જરૂર છે,
રોજ રોજ તહેવાર, હોય છે એવું,

વિપુલ ભટ્ટ ભુજ કચ્છ સુપ્રભાત

મુક્તક છે.. 

દીધુ લીધુ તો વહેવાર, હોય છે એવું,
પીઠ પીછે થી પછીવાર, હોય છે એવું

આનંદો રહે સદા, આજ ની જરૂર છે,

સુપ્રભાત મુક્તક છે.. દીધુ લીધુ તો વહેવાર, હોય છે એવું, પીઠ પીછે થી પછીવાર, હોય છે એવું આનંદો રહે સદા, આજ ની જરૂર છે, #મુકતક #gujaratimuktak

72067f3ce0ebfcf34eafd5d95b9db9b2

Vipul Bhatt

વાત જો હોય, તો એ કહી દો,
મુંગા મોઢે અર્થો ઊભરી દો,

ફૂંક મારી બુઝાવી શકે છે,
દીવડી એક ચાલું કરી દો, મુક્તક 

વાત જો હોય, તો એ કહી દો,
મુંગા મોઢે અર્થો ઊભરી દો,

ફૂંક મારી બુઝાવી શકે છે,
દીવડી એક ચાલું કરી દો,

મુક્તક વાત જો હોય, તો એ કહી દો, મુંગા મોઢે અર્થો ઊભરી દો, ફૂંક મારી બુઝાવી શકે છે, દીવડી એક ચાલું કરી દો, #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile