Nojoto: Largest Storytelling Platform
yuvrajmakwana4232
  • 71Stories
  • 30Followers
  • 683Love
    573Views

Yuvraj visalvasana

  • Popular
  • Latest
  • Video
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

ખબર નથી પડતી યાર, 
આ દુનિયા માં
 ' મારું કોઈ રહે છે કે નહીં ? ' 
કે પછી,
મારી ને કોઈ રહે છે.. ??

©Yuvraj visalvasana
  #feelingsad
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

यार, 
   हमने सब कुछ किया उसको पाने के लिए,
       लेकिन अफसोस,

उसने सब कुछ किया मुझे
 छोड़ दें ने के लिऐ।

©Yuvraj visalvasana
  #truefriends
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

તમને હસતો દેખાવ છું બહાર થી એવો 
હસતો નથી હું અંદર થી,
લાખો દર્દ રાખ્યા છે દિલ માં
 હવે કોઈ ને કેવાની તાકાત નથી હવે મારા માં.

©Yuvraj visalvasana
  #Exploration #શાયરી
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

ધણી વાર તને ખોવા નો ડર છે તો ધણી વાર તારી સાથે વિતાવેલી સણો યાદ કરી ને મુખ પર મુસ્કાન આવી જાય છે,
 પણ અફસોસ કે આજે તું સાથે પણ નથી કે મારા થી દુર પર નથી.

©Yuvraj visalvasana #romanticstory
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

' कल वो हमारी मंज़िल थी,
आज वो किसी और की हो गई,
पता नहीं की इस्क किया था की,
 दिल के साथ मुसाफरी। '

©Yuvraj visalvasana #touch #Yuvrajvisalvasana #Yuvrajvisalvasna #yuvi7080
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

बिना महेनत से मिली हुईं चीज़ 
बहुत तड़पाती 
हैं, 
जैसे कि तुम्हारी 
' यादें ' ।

©Yuvraj visalvasana #standAlone #yuvrajvisalvasana
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

પોતાની જિંદગી છે,
સાહેબ,
પોતાની મસ્તી માં જીવશો 
તો મજા આવશે, 
અને,
કોક નો સહારો લઈ ને જીવશો
 તો મનો મન દુઃખ થાસે..

©Yuvraj visalvasana #samay
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

યાદ તો હજું પણ એને  હસે,
  સાચા દિલ થી એને પ્રેમ કર્યો હતો, 
એમ નેમ થોડી ભૂલી જાય એવી છે..

©Yuvraj visalvasana
  #Moon #Love #loveshayari #Yuvrajvisalvasana
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

' હૈયાં નો હોંકારો , દિલ નો ધબકારો,
આંખો નાં આંશુ , વાત નો વિહામો 
બસ એક તું જ છે.. '

©Yuvraj visalvasana #kinaara #loveshayari #love
7a44779c9f08ad1ede59fe47502d21b1

Yuvraj visalvasana

" જ્યાં ઓળખાણ આપી ને કામ કરાવશો,
તો ફ્લોપ જાસે,
અને ,
જો વગર ઓળખાણે કામ જાતે કરશો 
તો સો ટકા કામ સક્સેસફુલ થશે.."

©Yuvraj visalvasana
  #standAlone
loader
Home
Explore
Events
Notification
Profile