Nojoto: Largest Storytelling Platform
indianpartner3265
  • 11Stories
  • 9Followers
  • 107Love
    549Views

Vekariya Pritesh (Pilu)

I am a Painter if your walls are words.

  • Popular
  • Latest
  • Video
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)  शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

White સાથે થોડા જે લીધેલ
એ
શ્વાસ સાચવી રાખો,

વગર કહ્યે કરી લીધેલ 
વિશ્વાસ સાચવી રાખો,

ભરચક થવા માટે પીલુ 
ખાલીપો ખાસ સાચવી રાખો.

©Vekariya Pritesh (Pilu)
  #Thinking       दोस्ती शायरी शायरी दर्द शायरी हिंदी में शेरो शायरी हिंदी शायरी

#Thinking दोस्ती शायरी शायरी दर्द शायरी हिंदी में शेरो शायरी हिंदी शायरी

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

" इम्ताह लेगा वो हर कदम पर , राहें बहुत कड़ी बनाई है।
जी भर के देख लु खुद को उसमे ,
इसलिए खुदा ने
आंखे उसकी बहुत बड़ी बनाई है|"

©Vekariya Pritesh (Pilu)
  #outofsight
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

" આંખ થી જો ઓજળ થઈ જાય એ,
મન વ્યાકુળ થઈ ભાગે છે.
જોઈ જો આજે પીળા પરિધાનમાં 
એ ચંચળ પતંગિયું લાગે છે."
- વેકરીયા પ્રિતેશ ( પિલું )

©Vekariya Pritesh (Pilu)
  #swiftbird
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

ફિક્કું પણ લાગે વ્યંજન,
જો ચાખી લઉં તારા ગાલ પરનું ખંજન.

©Vekariya Pritesh (Pilu)
  #Utopia
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

मिलती है हमारी किस्मत भी क्या खूब
वो सुबह की ओस सी
मैं दोपहर की धूप।

©Vekariya Pritesh (Pilu)
  #sadak

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile