Nojoto: Largest Storytelling Platform
indianpartner3265
  • 12Stories
  • 9Followers
  • 124Love
    549Views

Vekariya Pritesh (Pilu)

I am a Painter if your walls are words.

  • Popular
  • Latest
  • Video
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

"છે સઘળું, ને કંઈ નથી;
મળવું છે પ્રભુ ને, પણ એ અહીં નથી; 
આમ તો તમે બધા મોડા પડો છો;
છતાં મોડા મળ્યાનો કોઈ વિકલ્પ નથી."
#Sunday
#Shayari Day

©Vekariya Pritesh (Pilu) Shaya खूबसूरत दो लाइन शायरी दोस्ती शायरी लव शायरी हिंदी में शायरी दर्द शायरी

Shaya खूबसूरत दो लाइन शायरी दोस्ती शायरी लव शायरी हिंदी में शायरी दर्द शायरी #Sunday

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)  शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

White સાથે થોડા જે લીધેલ
એ
શ્વાસ સાચવી રાખો,

વગર કહ્યે કરી લીધેલ 
વિશ્વાસ સાચવી રાખો,

ભરચક થવા માટે પીલુ 
ખાલીપો ખાસ સાચવી રાખો.

©Vekariya Pritesh (Pilu)
  #Thinking       दोस्ती शायरी शायरी दर्द शायरी हिंदी में शेरो शायरी हिंदी शायरी

#Thinking दोस्ती शायरी शायरी दर्द शायरी हिंदी में शेरो शायरी हिंदी शायरी

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

કરી દવ ખુદ ને તુજમાં અર્પણ એવું અહી,
જાણે થાય મુલાકાત નિત્ય દર્પણ મહી.

©Vekariya Pritesh (Pilu)
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

ઉમ્મીદ હોય જ્યાં સૌથી વધુ
ત્યાં જ ના આવે,
જીવન છે પીલુ,
અવ્વલ બહાના બનાવે.

©Vekariya Pritesh (Pilu)
  #excuse #Shayar♡Dil☆

#excuse Shayar♡Dil☆ #शायरी

7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

" सालो से छुपी थी शायद
वो  नसीब में आ गई,
वो गर्मा गई आज जरा सी और 
गर्मियां सारे शहर में छा गई|"

©Vekariya Pritesh (Pilu)
  #Summer
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

" इम्ताह लेगा वो हर कदम पर , राहें बहुत कड़ी बनाई है।
जी भर के देख लु खुद को उसमे ,
इसलिए खुदा ने
आंखे उसकी बहुत बड़ी बनाई है|"

©Vekariya Pritesh (Pilu)
  #outofsight
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

" આંખ થી જો ઓજળ થઈ જાય એ,
મન વ્યાકુળ થઈ ભાગે છે.
જોઈ જો આજે પીળા પરિધાનમાં 
એ ચંચળ પતંગિયું લાગે છે."
- વેકરીયા પ્રિતેશ ( પિલું )

©Vekariya Pritesh (Pilu)
  #swiftbird
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

ફિક્કું પણ લાગે વ્યંજન,
જો ચાખી લઉં તારા ગાલ પરનું ખંજન.

©Vekariya Pritesh (Pilu)
  #Utopia
7bc1a618dc5d99dfdf54c1da323fa290

Vekariya Pritesh (Pilu)

मिलती है हमारी किस्मत भी क्या खूब
वो सुबह की ओस सी
मैं दोपहर की धूप।

©Vekariya Pritesh (Pilu)
  #sadak
loader
Home
Explore
Events
Notification
Profile