Nojoto: Largest Storytelling Platform
siddharthjethva7961
  • 21Stories
  • 42Followers
  • 88Love
    6Views

siddharth Jethva

  • Popular
  • Latest
  • Video
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

પુરુષ થી લડતાં જોઈ પુરુષોએ, 
કોઈ સ્ત્રીને હારતી જોઇ છે... #World_Speech_Day #reality #thought #thinking #something #about

World_Speech_Day reality thought thinking something about

87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

कभी महफुझ दिलाते झूठा ही सही ,
 
मगर दिलासा मील जाता है ।। #oldmemories #thinking #deep
#being
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

" વાહ રે માનવી ,, એક ક્ષણ  પણ નકકી નથી કયારે શું થવાનું ! લોકો યાદો અને વાતો પણ ભૂલી જાય છે , અને સંઘષઁ  કરે છે " ।। #struggle #attitude #remember
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

જવાબદારી એ મારી ઈચ્છા  છે , અને જરૂરી નથી માણસ ની બધી ઈચ્છા પૂરી થાય ।। #khyaal #rightthink
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

શબ્દો ના ઘા જેમ ખીલી ની જેમ ખૂંચે , તો એણે લાગણી ના પ્રહાર થી ટાંચણી ની પીન મારવી ના પડે ... #morningkhyaal #myown #right
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

#Pehlealfaaz જિંદગીની એક ભૂલ માણસને ઘણુબધું શીખવી જાય છે ,

છતાં ઘણુબધું શીખેલો માણસ પણ ભૂલ કરી જાય છે !! #reality #not #fact #about #many #people #not #forget #moment
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

વાહ રે માનવી ,, એક ક્ષણ  પણ નકકી નથી કયારે શું થવાનું ! લોકો યાદ અને વાત પણ ભૂલી જાય છે , અને સંગ્રહ આખા વર્ષ નાં અનાજ નો કરે છે ।। #khayal #but #right #for #our #nation
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

બહાર લાગણી  અને અંદર નફરત ના છાંટા 

લઈ ને ફરે છે ,  આજે પણ માણસ નું મન કોરૂ જ કંઈક કહે છે ।। #myownquotes #right #not #everyone #but #someone
87c01cd9597fab1f63af621b0b953fc6

siddharth Jethva

ઘા ઉપર વાહ ... મળે છે ,
એક શાયર ને આ જ ઇનામ મળે છે. #poet #deeply #says #surprise #meet #double #hate
loader
Home
Explore
Events
Notification
Profile