Nojoto: Largest Storytelling Platform
rudrameriya9407
  • 27Stories
  • 57Followers
  • 265Love
    1.3KViews

prakash meriya

  • Popular
  • Latest
  • Video
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

સમતા તો ઘણી હતી પણ બહાર લાવી ન શક્યો.
વિકસવાનાં મોકા ઘણાંય મળ્યા પણ વિક્સી ન શક્યો.
રમ્યો હોત તો કદાચ જીતી જાત પણ ના રમીને પસ્તાઈ રહ્યો છું.
હું કિસ્મતને કોસતો રહ્યો પણ કિસ્મત મારા ભરોસે હતી.
હજી પણ મોડું નથી પ્રકાશ જાગી જવામાં.
-પ્રકાશ મેરીયા

©prakash meriya
  જિંદગી

જિંદગી #શાયરી

27 Views

93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

સમતા તો ઘણી હતી પણ બહાર લાવી ન શક્યો.
વિકસવાનાં મોકા ઘણાંય મળ્યા પણ વિક્સી ન શક્યો.
રમ્યો હોત તો કદાચ જીતી જાત પણ ના રમીને પસ્તાઈ રહ્યો છું.
હું કિસ્મતને કોસતો રહ્યો પણ કિસ્મત મારા ભરોસે હતી.
હજી પણ મોડું નથી પ્રકાશ જાગી જવામાં.
-પ્રકાશ મેરીયા

©prakash meriya
  જિંદગી

જિંદગી #શાયરી

27 Views

93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

મને ફાવે તો હું ઝાકળ થાઉ,
તને ફાવે તો હું વરસાદ થાઉ.
મને ફાવે તો હું અવાજ થાઉ,
તને ફાવે તો હું સવાંદ થાઉ.
મને ફાવે તો હું ગઝલ થાઉ,
તને ફાવે તો હું એનો સાર થાઉ.
મને ફાવે તો હું દિવસ થાઉ,
તને ફાવે તો હું રાત થાઉ.
મને ફાવે તો હું બુદ્ધ થાઉ,
તને ફાવે તો હું શ્યામ થાઉ.
મને ફાવે તો હું સુખી થાઉ,
તને ફાવે તો હું પ્રેમી થાઉ.
મને ફાવે તો હું નદી થાઉ,
તને ફાવે તો હું સમુન્દ્ર થાઉ.
મને ફાવે તો હું મોક્ષ થાઉ,
તને ફાવે તો હું આત્મા થાઉ.
મને ફાવે તો હું અંધકાર થાઉ,
તને ફાવે તો હું પ્રકાશ થાઉ.
       -પ્રકાશ મેરીયા

©prakash meriya
  તને ફાવે તો હું તારો પ્રેમી થાઉ.

તને ફાવે તો હું તારો પ્રેમી થાઉ. #શાયરી

135 Views

93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

..suvuxyd7cd6os5p8b8uf7

©prakash meriya
  #Pattiyan ppppffgg

27 Views

93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

ये मरीजोकी बस्ती है मरीज

यहा मरने केलिये लोग जुमरहे है

जीनेकी कोई वजह नही ओर

मरनेकी वजह ढुंड रहे है

©prakash meriya #walkingalone
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

सायर हु गजबका मुजे घायल न समजना

आशिक हु आपका मुजे पागल न समजना

©prakash meriya #ValentinesDay
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

फुलतो फुल है हमे न समजना फूल

फुल तो आप है इसीलिये तो है हम फूल

ओर आपको केसा लगा एप्रिल फुल

जो हमने बनाया आपको एप्रिल फूल

©prakash meriya #roseday
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

केहना है सुनना है

थोडेसे लब्जोकी बात है

क्यु की I LOVE YOU केहना है

©prakash meriya #together
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

सुबह होती है शाम होती है

हर दिलकी कुछ बात है 

यह पल बहोत खास है

क्यु की आप हमारे साथ है

©prakash meriya #togetherforever
93d3567c6b071af0ade4e16f1a3b22c9

prakash meriya

वो समुंदर क्या जो बहाकर लेजाय हमें

हमतो तेरने वाले इंसान हैं मरीज

मरने के बादभी तेरना जानते हैं

©prakash meriya #writing
loader
Home
Explore
Events
Notification
Profile