Nojoto: Largest Storytelling Platform
heenazala3320
  • 6Stories
  • 17Followers
  • 36Love
    0Views

Hitt

writer. on Instagram: unknown_dairy_007 hitt /hitu

  • Popular
  • Latest
  • Video
961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

स्पर्श एक अहसास... 
तेरा मेरे साथ होने का... 
सुकून मिले  इस दिल को... 
जब हाथ मे हाथ हो तेरा...
स्पर्श एक अहसास... 
जैसे हो दोनो की एक सांस... ❣️

©Hitt #Love

Love #Poetry

961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

तुम्हें स्वयं से ही युद्ध करना पड़ेगा , 
बुद्ध जैसा बनने के लिये ;
खुद को शुद्ध करना पड़ेगा...

©Hitt #BuddhaPurnima
961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

ચાલ આજ કહી દવ કે શું છે તારા માટે આ દિલમાં , 
પણ મારી જાન આજ થોડી આળસ આવે આ મનમાં.. 

જેમ આળસ આવવાથી કામમાં જીવ નથી રહેતો ને ,
તેમ  જ  તારા  વગર  મારા  જીવમાં ય  જીવ  નથી રહેતો.... 

જો કંઈક ગમતું મળી જાય ને તો દૂર થઇ જાય સધળી આળસ, 
તો મારી જાન તું મળી જાય ને તો તો આવી જાય જીવન માં સધળાં રસ....

©Hitt #Love

Love #Poetry

961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

I miss  ફરી ફરીને આવે છે મને એની યાદ , 
કોને કરું જઇને હું એની ફરિયાદ ;
જે નથી કરતાં ક્યારેય અમને યાદ  .......

©Hitt ફરી ફરીને આવે છે મને એની યાદ , 
કોને કરું જઇને હું એની ફરિયાદ ;
જે નથી કરતાં ક્યારેય અમને યાદ  ....... 
 
#miss #Love #Prem #sayri #writer 

#miss

ફરી ફરીને આવે છે મને એની યાદ , કોને કરું જઇને હું એની ફરિયાદ ; જે નથી કરતાં ક્યારેય અમને યાદ ....... #miss Love #Prem #sayri #writer #miss

961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

Maa mate  લખું su, 
Lakhnar n sabdo  ખૂટે che ;
Ghar akhu સૂતું hoy, 
Pn Maa sauthi પહેલા uthe ;
Gam akhanu કામ kare che, 
Loko na mena  pn વેઠે che ; 
Ghar na સુખ mate thy n, 
Potana sukh ne ત્યજે  che ;
Dil ma દર્દ ghana hoy che, 
Bdha ne gale  ભેટે  che ;
Maa vishe લખું su, 
Lakhnar ne sabdo ખૂટે che....

©Hitt #maa #Mother #amma #Love 

#MothersDay
961134ceb62e30090afda8c1ae9b7880

Hitt

આટલું અંતર ના હોય કંઈ સહવાસમાં... 
કે પછી
કંઈક ખૂટે છે મારા વિશ્વાસમાં....

©Heena Zala #Trust #Love #Company 

#blindLove


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile