Nojoto: Largest Storytelling Platform
mittalpurohit1548
  • 37Stories
  • 51Followers
  • 282Love
    3.6KViews

Mittal purohit

લેખન એ જ મારું જીવન

  • Popular
  • Latest
  • Repost
  • Video
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#romanticmusic
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#LoveOnline
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#MyValentineStories
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#rain
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

###
#lovebeat

### lovebeat

990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

good morning

#mohabbatein

good morning #mohabbatein

990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#PremTheme
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

કોરા કાગળ ઉપર કંઈક લાગણીઓ ને મુકી,
પ્રશ્નો ના જવાબ કાજે કંઈક મથવા હું બેઠી છું.
એકાંત ની ક્ષણો માં યાદ કંઇક કરવા કાજે,
ભીડની ક્ષણો ને ક્યાંક ભાંગવા હું બેઠી છું.
નફરત ત્યજી પ્રેમથી હદયમાં ભરી તુજને,
હેત ની વર્ષા બની ક્યાંક ઝરવા હું બેઠી છું.
પાનખર નાં સુકાં પાનસમી વિખરાઈ ના જીંદગી,
વસંતના વાયરા ને આજે તો માણવા હું બેઠી છું.
પાકી માટીના ઘરોને કેમ ગણવા મારા વ્હાલા!
કાચી દિવાલો થી પ્રેમ કુટિર ચણવા હું બેઠી છું
મોત નો ડર રાખી જીવન જીવવું શું રોજ રોજ,
જીવન ને મોત થી હરાવવા હું બેઠી છું..

મિત્તલ પુરોહિત

©Mittal purohit #zindagikerang
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#SADFLUTE
990d9cd8e34c2f4835898f7985e810b0

Mittal purohit

#lonely
loader
Home
Explore
Events
Notification
Profile