Nojoto: Largest Storytelling Platform
dhirajmali4409
  • 13Stories
  • 124Followers
  • 123Love
    0Views

dhiraj mali

wish me 20 sep and i am study in i c engineering

  • Popular
  • Latest
  • Video
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

નથી જીવવુ મારે અેવી દુનિયા માં...
 જેમાં સ્વાથૅ હાેય...
જીવવુ છે મારે ખાલી અેવી દુનિયા માં...
જેમાં પેૃમ અને વિશ્વાસ હાેય...
-@ bhiraj mali- savarth manas ne Mari nakhe che

savarth manas ne Mari nakhe che #વિચાર

9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

પ્રેમી સાહેબ ...
 love તાે બાકી આપણેજ કરયાે  છે ...
જેમાં...
બહુજ પેૃમ અને વિશ્વાસ છે...
અને 
બહુજ miss  કરીએ છીએ ...


-Dhiraj_mali-

9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

સવાર માં  ઊઠી ને good morning કહું છુ...
રાતે ઊધંવા જાઉ ત્યારે  good night  કહું છુ...
પણ.. 
આ બંન્ને વચ્ચે ના સમય માં તમને એટલું બધુ  miss કરૂ છુકે કયારે સવાર પડે અને કયારે રાત પડે  ખબરજ નથી રેહતી...

@  dhiraj_mali
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

કાટા વગર ફુલ અધૂરૂ છે ...
હદય વગર માણસ અધૂરાે છે ...
સૂયૅ વગર ચંદ્ર અધૂરાે છે...
તમારા વગર અમે અધુરા  છીએ...
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

મારાે પેૃમ સૌથી અલગ છે.... જે મારા થી દુર છે... પણ...હંમેશા અમારૂ હૈયુ એક છે
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

સ્વાથૅ અને  લાલચ થી માણસ પાેતાની માણસાઈ ભૂલી જાય છે...
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

આપણને જન્મ આપે એ... માં
આપણને સાચવે એ બી ...
માં...પણ 
આપણને બુઘ્યિ અને સફળ બનવા માટે આપણા ગુરુ હાેય છે...


HAPPY GURUPURNIMA
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

આજ ની આ દુનિયા માં...  વસ્તુ ની કિમત મેળવયા પહેલા થાય છે... અને... માણસ ની કિમત ગુમાવયા પછી જ થાય છે 🖤🖤
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

Natural Morning દુનિયા માં સાચાે  સંબંઘ.... પેૃમ અને વિશ્વાસ થી બને છે...સાહેબ....
9f791c5fa91319263c075c60fb445a42

dhiraj mali

Natural Morning સાચી મહેનત એ હંમેશા... 
માણસ અને નસીબ બન્ને ને બદલી નાખે છે.......
loader
Home
Explore
Events
Notification
Profile