Nojoto: Largest Storytelling Platform
unknownsmile5302
  • 25Stories
  • 79Followers
  • 150Love
    0Views

@unknown_smile

poet heart🧡

  • Popular
  • Latest
  • Video
9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

 ............

9 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

 🥀........

9 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

 💫🥀✍️😅

8 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

 yaaden..#yaad
9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

My Dear Diary  પાણી વિનાનો વરસાદ જોયો છે,
ને રેતી વગર નું રણ જોયું છે,

તારાઓ વિનાનું આકાશ જોયું છે,
ને લાગણી વિનાનો પ્રેમ જોયો છે...

સાહેબ આ કવિની આંખ છે, 

 સાથ વિનાનો સંબંધ,
 ને બાળપણમાં યુવાની જોઈ છે... bachpan...😞

bachpan...😞 #શાયરી

6 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

Dear God  કોણ કહે છે, કે હૃદય 
માત્ર છાતીમાં હોય છે..


માં વિશે વિચારું તો મગજ 

                     ધબકે છે..,

                ને 
માં વિશે લખું તો   

આંગળીઓ ધબકે છે... *maa (god)

*maa (god) #શાયરી

10 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

Life and Road  જિંદગી અમુક ક્ષણોમાં પતી જાય છે,

 ને અમુક ક્ષણો જિંદગી બની જાય છે... ...
9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

મનમાં રહેલા એ શબ્દોને તો કાગળ પર 📝ઉતારીને eraser  વડે ભૂસી નાખું...

પણ મનમાં રહેલી એ લાગણીઓને શાનાથી ભૂસું ...?💔 eraser...?

eraser...? #વિચાર

1 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

Duniya kehti hai sapne pure karne ke liye, 
pagal banna padta hai.. 
hum to nadan the,ishq kar bethe...💔 ishq kar bethe.. 💔

ishq kar bethe.. 💔 #શાયરી

3 Love

9fb719a4754ed4f98ba035d5688aeb8d

@unknown_smile

Life is moving fast શું કોઈની રાહમાં રાહ જોવાની રાહ જોવાય ખરી..? ?......?

3 Love

loader
Home
Explore
Events
Notification
Profile