Nojoto: Largest Storytelling Platform
mithileshpatel3802
  • 7Stories
  • 20Followers
  • 35Love
    0Views

Mithilesh Patel

instagram mithilesh_1432

  • Popular
  • Latest
  • Video
a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

જીંદગી જીવો તો વટથી.
દુનિયાનુ તો કામ જ છે 
ભુલ શોધવાનું.. #life
#ignore
a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

આપણી જીંદગી જુગાર જેવી છે સાહેબ 
કયારે આપણી બાજી ભાંગી પડે 
અને કયારે ચમકે 
નકકી નથી. #life
#future
#surprice
a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

જિંદગીમાં બનો
તો દરીયા જેવુ બનો કે તમારા વિચારોને અને સ્વાભિમાન ને ખરાબ ન કરી શકે #selfrecpect
#ego
#attitude
a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

જ્યારે trust તુટેને✖

તયારે

sorry નો કોઈ મતલબ રહેતો નથી

a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

લાગણી એક એવી વસ્તુ છે કે
જેને સમજવું
બધાં માણસની હિસીયત નથી. 
જેને સમજવા માણસનુ દિમાગ નહી
પરંતુ
માણસનું દિલ હોવું જોઈએ..

a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

કોઈ સારા માણસ ને હદથી વધારે નફરત નાકર્તા
કારણ કે
સુંદર અરીસો તૂટી ને ખતરનાક હથિયાર પણ બને છે..

a0c006fb30357a995247c2da400910c3

Mithilesh Patel

કોણ કહે છે Foog
ચાલે..

TV ચાલુ કરી જોવો Indian Army નો ખોફ ચાલે.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile