Find the Best Krushna Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutkru love for sale, kru i love u lirik, love insurance kru kutz lyrics, kru kutz love insurance, kya kru mere shok hai kuchh ajib se shayri 0,
Harsh Patel
લાલનકો જો ભાવે, સો હી કરીએ., લાલન કે સંગ, ભાવ સુ રહીએ. યહ મન અટક્યો, ઘણો માયા મેં., માયા ત્યજી, મોહન સો પ્રેમ કરીએ. યહ બાત સમજ, પુષ્ટિપ્રેમ મે વહીએ., પ્રેમરસ મેં 'હર્ષ' સખી બન, કૃષ્ણ કો વરીએ. ©Harsh Patel #Krishna #Krushna #RadhaKrishna #Radheradhe #pushtimarg
#Krishna #Krushna #RadhaKrishna #Radheradhe #pushtimarg
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જન્મ તણું જગ મોહી લીધું, હે માધવ હે કૃષ્ણ મુરારી, લીલાની સરવાણી છોડી, જન્મ તણું જગ મોહી લીધું, ઉપદેશ, ઉપકાર નો ભાર આપી ને, ઋણી રાખ્યા આજીવન જન રે, જન્મ તણું જગ મોહી લીધું, પોતાના ને હણતાં કર્યા, પાપ પુણ્યનાં પરચા પૂર્યા, જન્મ તણું જગ મોહી લીધું, ચીર પૂર્યા એક વચન ને ખાતર, બની જગતના માવતર, જન્મ તણું જગ મોહી લીધું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #Krushna #કૃષ્ણ_જન્માષ્ટમી #કાન્હા #જીવનડાયરી #વિસામો
#Krushna #કૃષ્ણ_જન્માષ્ટમી #કાન્હા #જીવનડાયરી #વિસામો
read moreNidhi Adhyaru
भावनाओ की इस असमंजस मै, मेरे पथदर्शक आप बाँके बिहारीजी। ©Nidhi Adhyaru #Asmanjas #bakebiharilalji #Krushna #nojoto❤ #pendown
#Asmanjas #bakebiharilalji #Krushna nojoto❤ #pendown
read moreRushi
प्रेमे किंचिदस्ति वस्तु अन्यथा षोडशसहस्रराज्ञो राधाकान्तारमानेन न रोदितुमर्हति। ©Rushi #Love #Krushna #Radha
Vins L B
એણે સુંદર્શન હોવા, છતાં વાંસળી લીધી, ક્ષમતાને સ્મિત સાથે સાંકળી લીધી...❤️ ©Vins L B #Keishna #કૃષ્ણ #કૃષ્ણ_પ્રેમ #Krushna
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited