Nojoto: Largest Storytelling Platform
prakashrathod7850
  • 34Stories
  • 59Followers
  • 363Love
    0Views

Prakash Rathod

  • Popular
  • Latest
  • Video
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White કોઈનું સાંભળીને પોતાનો સંબંધ બગાડવો નહીં

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White આપણે આપણા મનપસંદ વ્યક્તિને ક્યારેય પણ દુઃખી ન કરવું જોઈએ

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White હંમેશા આપણે આપણું મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White હંમેશા નીતિથી રહેલા માણસને ભગવાન મદદ કરે છે

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White કોઈનું પણ ખોટું કરીને છીનવી ન લેવાય એને મોટો પાપ કહેવાય

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White હંમેશા હિમતમાં રહેલો માણસ હંમેશા આગળ વધે છે

©Prakash Rathod #Thinking
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White દુનિયામાં સૌથી મોટો માણસ એ છે કે કોઈ કોઈપણને નાનો સમજતો નથી.

©Prakash Rathod #love_shayari
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White તે મારા પર વિશ્વાસ કર્યો છે તો સાંભળ જીવ આપી દઈશ પણ તારો વિશ્વાસ ક્યારેય નહીં તોડો. 👫💖👫💖

©Prakash Rathod #love_shayari
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White ભગવાન બધાય દરવાજા બંધ કરી દે ત્યારે આપણા માટે નવો દરવાજો ખૂલતો હોય છે કારણ કે આપણને શીખવવા માંગે છે કે મુશ્કેલીમાં કેવી રીતના રહેવું અને હોશિયારી થી કેવી રીતે રહેવું

©Prakash Rathod #Sad_Status
a28d32fab5e8337e5fe257e614940dd4

Prakash Rathod

White હંમેશા એવું જીવન જીવવું જોઈએ કે કોઈનું ભેદભાવ વિનાનો કે આ નાનો કે આ મોટો ભગવાનને આપણને જીવન જીવવા માટે મોકલ્યા છે તો આપણે જીવન જીવી લેવું જોઈએ એ માટે આ પણ આપણે કોઈની ઈચ્છા પહેરાવીને જીવન જીવવું જોઈએ અને ક્યાં નાનો છે તો એને માન નહીં દેવાનું એવું નહીં રાખવાનું ભગવાન જોતો જ હોય છે એ માટે આપણે કોઈને નાના માણસની નિંદાને કૂદી કરવાની

©Prakash Rathod #Sad_Status
loader
Home
Explore
Events
Notification
Profile