Nojoto: Largest Storytelling Platform
nhthakor8326
  • 12Stories
  • 52Followers
  • 50Love
    24Views

NH Thakor

  • Popular
  • Latest
  • Video
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

દીવાનો સાથે રેહવું એ પ્રેમ... છે જ.નહીં 
 
ઝખવું એ પ્રેમ છે કદાચ 
બે લોકો એકબીજા થી દૂર રહીને પણ એકબીજા ના થાયને પણ જીવી શકે એનું નામ પ્રેમ....  છે
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

કેહવું ઘણું ઘણું છે દરેક સબંધ તમને કહેશે કે.. હું  તારી લાગણીયો ને સમજી કશુ  છું
પણ એક સાચો સબંધ કહેશે હું તારી લાગણીયો ઓ ને અનુભવું છું

a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

ડગલે ને પગલે કોઈ નવી પરીક્ષા તૈયાર રાખે છે વાહ રે જિંદગી તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે 🙃🙃

a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

આતો માં બાપ ના સંસ્કાર નરે છે બાકી લાગણીયો થી રમત રમતા અમને પણ આવરે છે 

NH.. thakor
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

💞નવરાશ તો મને પણ ના હતો આતો તને એમ ના થાય કે તને કોઈ પ્રેંમ નથી કરતું ♥️♥️
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

juthe log jutha pyar

juthe log jutha pyar #nojotovideo #સંગીત

a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

હવે થી એ ધ્યાન પહેલું રાખીશ કોઈ ટચ ના કરે ❤️👈અને dont tach my ❤️

dont tach my ❤️ #શાયરી

a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

પ્રેમ હોય ત્યાં મન ના ભરાય 💯 મન ભરાય ❤️ ત્યાં પ્રેંમ ના હોય.... સમય તેને વંદન 💞
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

Mind and Heart  

😘😘

અમે પણ જીંદગી જેવા જ છીએ યાદ રાખજે  એક વાર મરીયે છીએ  બીજી વાર નય
a50f226b11ab9d56ebfdec7746004cb2

NH Thakor

સંસાર 

ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી  આવતી એટલી ભાણી લીધા પછી આવે છે   અને એ પરીક્ષા નું નામ સંસાર છે
loader
Home
Explore
Events
Notification
Profile