Nojoto: Largest Storytelling Platform
mahersinganiya2223
  • 35Stories
  • 17Followers
  • 288Love
    1.5LacViews

shraddha

शब्दों की कलम को बुलंद करना है आसमान के तारों को फरिश्ता करना है। मिले कोई परी तो उससे गुफ्तगू करना है मेरी कलम से तेरा दीदार करना है।

  • Popular
  • Latest
  • Video
a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

#tumhidekhona
a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

#tumhidekhona  હોતા નથી

#tumhidekhona હોતા નથી #કવિતા

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

#kuchlafz n
a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

#Ussdin
a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

તારી આંખમાં ખુદને જોઉં છું
તારા પ્રેમમાં ધાયલ થવા માંગુ છું
દરિયાની ઓટમાં સમાય જવા માંગુ છું
હું બસ તારી સંગિની બની રહેવા માંગુ છું....

©shraddha
  તારી પ્રીતમ

તારી પ્રીતમ #કવિતા

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

बहु कभी ससुराल में बेटी नहीं होती
करले लाख कोशिशें वो ,
अंत में वो लोगों को अपनी नही लगती
बैठा कर पलकों पर वो सबको
खुशियों की बारिश कर जाए
तो भी शिकायत किसी की खत्म नहीं होती
आखिर क्यों बहु घर की बेटी नहीं होती...?

©shraddha
  #DhakeHuye बहु बेटी नहीं होती

#DhakeHuye बहु बेटी नहीं होती #કવિતા

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

કંઇક ખૂટે છે શબ્દમાં મારા
કંઇક છૂટે છે યાદોમાં મારી
ખોવાઈ ગઈ છે જીંદગી મારી
લુટાઈ ગઇ છે લાગણી મારી
આભ તરફ નજર નાખું
નિરાશા સિવાય કંઈ જડતું નથી
કોને કહું કે મારી લાગણી મને મળતી નથી....

©shraddha લાગણી

લાગણી #કવિતા

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

મૌન...

મૌન... #કવિતા

a74dd7306a54d542bb4bf7307533ea10

shraddha

મારી યાદો...

મારી પ્રીતને તારે નામ
દુનિયાની સાત અજાયબીઓ
વિખૂટી છે કાના
પ્રેમનાં અરમાન પુષ્પ થઈ ખીલ્યા
મીરા થઈ જોગણ બની હું તારી.....

©shraddha
  મારી યાદ તારી બંસરી

મારી યાદ તારી બંસરી #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile