Nojoto: Largest Storytelling Platform
kishorboricha3011
  • 396Stories
  • 1.1KFollowers
  • 3.0KLove
    50Views

કિશોર આહીર

7048745818whts

  • Popular
  • Latest
  • Video
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

મળ્યા વગર દિલ દેવાની તાકાત હોવી જોઈએ


 બાકી જોયા પછી તો બધા પાગલ થઈ જાય છ

©કિશોર  આહીર #Light
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

કાલે એક માણસ રોટલી માંગી અને કરોડોની દુઆ


 આપતો ગયો ખબર ના પડી  કે ગરીબ એ હતો કે હું.

©કિશોર  આહીર #chaand
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

પ્રેમની મજબૂરી કહું કે પછી દિલની ચાહત

પણ નજરો મારી આજે પણ ફક્ત તને જ શોધે છે

©કિશોર  આહીર
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

ઉંચાઈ અને ઉંમર,એક વાર વધે પછી ઘટે નહિ

લાગણી અને વિશ્વાસ એક વાર ઘટે પછી વધે નહિ

©કિશોર  આહીર #Red
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

કોઈ મુક્ત મા આપે તો પણ ના લેતા સાહેબ

આ દિલ હજુ પણ વધારે સસ્તો થશે

©કિશોર  આહીર #parent
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

બંધ આંખો પણ ના ભુલાવી શકે એ

તારો ચેહરો છે એવો મજાનો

©કિશોર  આહીર
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

જો વાંચનાર ને શબ્દ તકલીફ આપે છે


તો વિચારો લખનારની વેદના કેટલી હશે

©Kishor Boricha #Moon
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

મારી પાસે એક તૂટેલું દિલ છે

શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​

   💔

©Kishor Boricha #Love

9 Love

bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી, 

તો આ જિંદગી કેમ જવા દેશે

©Kishor Boricha #alone
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

મારા શબ્દો મારી.ઓળખાણબને.એટલુ ચાહું

 આ જિંદગી નું શું ઠેકાણુ.કાલ હું રહું ન રહું

©Kishor Boricha #standout
loader
Home
Explore
Events
Notification
Profile