Nojoto: Largest Storytelling Platform
kishorboricha3011
  • 400Stories
  • 1.1KFollowers
  • 3.1KLove
    392Views

કિશોર આહીર

7048745818whts

  • Popular
  • Latest
  • Repost
  • Video
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

White પસાર થઈ ગયેલો સમયની અને સાથ છોડી


 ગયેલો માણસની રાહ જોવી એ મૂર્ખાતા છે

©કિશોર  આહીર 
  #Free
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

White જે વ્યક્તિ પ્રિય હોય તેનો પ્રમાણ ન હોય

©કિશોર  આહીર 
  #SunSet
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

White માણસ બદલવા માટે મજબૂર થઈ જાય છે

 કેમ કે સીધા માણસ અને સાચા માણસનીકોઈ કિંમત નથી

©કિશોર  આહીર #safar
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

White જ્યારે સાચા લોકો ની  સંગત મળે ત્યારે 

 નબળા દિવસ પણ સારા થઈ ગયા

©કિશોર  આહીર 
  #Emotional
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

મળ્યા વગર દિલ દેવાની તાકાત હોવી જોઈએ


 બાકી જોયા પછી તો બધા પાગલ થઈ જાય છ

©કિશોર  આહીર #Light
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

કાલે એક માણસ રોટલી માંગી અને કરોડોની દુઆ


 આપતો ગયો ખબર ના પડી  કે ગરીબ એ હતો કે હું.

©કિશોર  આહીર #chaand
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

પ્રેમની મજબૂરી કહું કે પછી દિલની ચાહત

પણ નજરો મારી આજે પણ ફક્ત તને જ શોધે છે

©કિશોર  આહીર
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

ઉંચાઈ અને ઉંમર,એક વાર વધે પછી ઘટે નહિ

લાગણી અને વિશ્વાસ એક વાર ઘટે પછી વધે નહિ

©કિશોર  આહીર #Red
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

કોઈ મુક્ત મા આપે તો પણ ના લેતા સાહેબ

આ દિલ હજુ પણ વધારે સસ્તો થશે

©કિશોર  આહીર #parent
bb0949f7533f08668f8c973720e670a0

કિશોર આહીર

બંધ આંખો પણ ના ભુલાવી શકે એ

તારો ચેહરો છે એવો મજાનો

©કિશોર  આહીર
loader
Home
Explore
Events
Notification
Profile