Nojoto: Largest Storytelling Platform
paraspatel9617
  • 11Stories
  • 28Followers
  • 70Love
    0Views

Paras Patel

  • Popular
  • Latest
  • Video
be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

"જય માં ખોડલ"
ખોડલતણા બાગ માં ખીલવું છે મારે એકતાનું પુષ્પ બની  પુરજે અમારી એકતા માં આત્મવિશ્વાસ નું દીવેલ માં બની......
Jคy кђ๏๔คl๔ђค๓.....🚩 #Waterfall&Stars #khodaldham
be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*સુખ અને દુઃખ આપણા* *પરિવારના સદસ્ય નહીં,*
*પરંતુ મહેમાન છે....*

*વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે*
*અને જતા રહેશે.....*

*જો એ નહીં આવે તો આપણે* 
 *અનુભવ* અને *સમજ* *ક્યાંથી લાવીશું..*
😇 Har Har Mahadev😇 #Shiva har har mahadev 🙏🏼#team9698#morningvibs

#Shiva har har mahadev 🙏🏼team9698morningvibs

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*માન હંમેશા સમયનું હોય છે*
*પરંતું*
*વ્યક્તિ પોતાનું સમજી બેસે છે.

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*માન હંમેશા સમયનું હોય છે*
*પરંતું*
*વ્યક્તિ પોતાનું સમજી બેસે છે.*

Good Morning 

🙏🏻 Jai Sri Krishna 

🙏🏻 Jai Mataji goodmorning #patel#patlani#instagram#daily#patidar#rajkotion#photographar#instagood#prayers#pico
be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

માર્ગ *લોકોની ટીકા થી તમારો માર્ગ ન બદલતા.* 
             *કારણ કે*
*સફળતા શરમ થી નહીં સાહસ થી જ મળશે..!!*
  🙏🏻 *🙏🏻
      🙏🏻*સીતારામ*🙏🏻

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*લોકોની ટીકા થી તમારો માર્ગ ન બદલતા.* 
             *કારણ કે*
*સફળતા શરમ થી નહીં સાહસ થી જ મળશે..!!*
  🙏🏻* *🙏🏻
      🙏🏻*સીતારામ*🙏🏻

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*પોતાની જાત પર વિશ્વાસ રાખો,* 
*એક દિવસ એવો પણ આવશે* *જયારે ઘડિયાળ બીજાની હશે *અને સમય આપણો હશે !!*
        🙏🏻🙏🏻
       🙏🏻🌷!!સીતારામ!!🌷🙏🏻
Jay maa khodal
be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*ગજબ ના લોકો હોય છે.*
*આ જગતમાં હો સાહેબ*

*અગરબતી ભગવાન માટે ખરીદે છે અને*
*સુગંધ પોતાને ગમતી*
*પસંદ કરે છે....🙏*

    *❤❤*

*RADHE RADHE* #🌅  🙏

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

*❛બધુ❜ જ*
*કરી શકતો વ્યકિત -*
          *"જતુ"*
          *નથી કરી શકતો*
         
        🙏🏻 🙏🏻
      🙏🏻  🌷!!!!🌷🙏🏻

be93fa221adb47c9ea350d719bb41d95

Paras Patel

#OpenPoetry ✍ *માહોલ જ એવો થઈ ગયો છે.!*

*ના કોઈને કાયદો પસંદ છે.*
*ના કોઈ વાયદો પસંદ છે.*
       *બસ બધાને પોત પોતાનો* *ફાયદો પસંદ છે.!*

 *સ્મશાન, શિખર અને સિંહાસન પર* 
*વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે.*
     🙏🏻🙏🏻
   🙏🏻🌷!!!🌷🙏🏻
loader
Home
Explore
Events
Notification
Profile