Nojoto: Largest Storytelling Platform
kishanlavadiya1013
  • 12Stories
  • 63Followers
  • 86Love
    0Views

Kishan Lavadiya

  • Popular
  • Latest
  • Video
c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

ઘડિયાળ ને અમે સમય શું પૂછ્યો
કે સમયે અમારી ઔકાત બતાવી દીધી

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

સંદેશો એ પ્રેમ નો આકાશ ને લખ્યો 
આજે ટીપા સ્વરૂપે ધરતી પર વરસ્યો

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

પુછયું એ દરિયા ને કેમ છે???
જવાબ ના મળ્યો પણ મોજા સાથે ભેટી ને રડવા લાગ્યો

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  દિલ એની યાદો થી ભીંજાઈ જાય છે
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે ભીંજવતો વરસાદ

ભીંજવતો વરસાદ

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

વિશ્વાસ દુનીયા ને સબંધો થી જોડો
કારણકે તેની આજકાલ હરીફાઈ નથી થતી
કોઈ નો "વિશ્વાસ" ના તોડો 
કારણકે તેની ફેવી ક્વીક માર્કેટ માં નથી મળતી

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

વરસાદ આજે પ્રીતમ ને પ્રીત ક્યાંક મળ્યા લાગે છે
એટલેજ આ વરસાદ નશા માં લાગે છે

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

પ્રેમ શું છે કિંમત કરો તો કીમતી છે.
પ્રેમ કરો તો સહેલો છે.
નિભાવવો અઘરો છે.
આ વાંચો ને યાદ આવે ને બસ એજ પ્રેમ છે

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

બે હાથ જોડી ને આવવા વાળા 
કોઈક દિવસ તો એને પણ પૂછ કેમ છે
 "દ્વારકાવાળા"
c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

પ્રશ્ન નો જવાબ ક્યારે મળશે 
જિંદગી માં ઘણા પાત્ર મળશે
પણ તારા જેવો મિત્ર ક્યાં મળશે? મિત્ર

મિત્ર

c759f872915c3e240aeb07bb153d85d5

Kishan Lavadiya

જો બકા  જો બકા કાઠીયાવાડી છીએ મોજ તો કરવાના જ.
ઝીંદગી બીજીવાર મળે કે ના મળે મોજ થી જ જીવવાના જ દિલ થી કાઠિયાવાડી

દિલ થી કાઠિયાવાડી

loader
Home
Explore
Events
Notification
Profile