Nojoto: Largest Storytelling Platform
nojotouser5663316842
  • 233Stories
  • 1.0KFollowers
  • 2.2KLove
    181Views

KIRAN CHUDASAMA

Kabhi alvida na kehna mere dosto main rahu ya na rahu mere dosto ko sahi salamat rakhna or mere india walo ko kui bhi aach na aane de 😧😧😧😧😧

  • Popular
  • Latest
  • Repost
  • Video
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

White તું મારો દરિયો ને કાંઠોય તું.
તું આખો દરિયોને છાંટોય તું.
તારી નજર છે કદરનુ મલમ.
દિલ માં ફસાયો એ કાંટોય તું.
હર એક જન્મથી માંગી કસમથી.
ત્યારે મળી આવડી દોસ્તી..
જીવવામાં જોડે પણ શ્વાસ ના છોડે.
ત્યારેય સાથે જવુ હોંશથી.
ઝીલવા છે જાદુ ભરેલા
સપનાઓ ચારેય આંખે.
દુનિયાને કહેવા દે ઘેલા.
એનો ભરમ એ જ રાખે. 
એના સવાલોને કાનો ના ધરતો.
ક્યારેક દેશું જવાબો.
એકબીજાને જ દેવાના થાશે.
આ જિંદગીના હિસાબો
હર એક જનમથી.માંગી કસમથી.
ત્યારે મળી આવી દોસ્તી.
જીવવામાં જોડે પણ  શ્વાસ ના છોડે.
ત્યારે  સાથે જવુ હોંશથી.
તું મારો દરિયો ને કાંઠોય તું.
તું આખો દરિયોને છાંટોય તું.

©KIRAN CHUDASAMA I miss you my dear friend 

#sad_shayari

I miss you my dear friend #sad_shayari #શાયરી

cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

Gita Gohil
જાત મહેનત કરી પગભર
થયેલાને પગરખાંની કિંમત યાદ
હોય છે સાહેબ કેમકે સમય,
સબંધ અને સમાજે.. ઘણું બધું
શીખવાડી દીધું હોય છે ..!

©KIRAN CHUDASAMA
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

❀(◠‿◠)❁✿ 💔 Meri Adhuri Kahani  💔 ✿❁(◠‿◠)❀

થોડોક સાથ આપજો મને લખવાનો સાહેબ

થોડોક  સમય આપજો તમને વાંચવાનો કારણ કે
તોજ થોડોક સાથ મળશે જીવન માં સુખી જીવવાનો

શાંતિથી જીવી લ્યો  સાહેબ આ દુનિયા માં 
માત્ર  સમય અને સહયોગ થી

©KIRAN CHUDASAMA 
  #kinaara
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

❀(◠‿◠)❁✿ 💔 Meri Adhuri Kahani  💔 ✿❁(◠‿◠)❀

થોડોક સાથ આપજો મને લખવાનો સાહેબ

થોડોક  સમય આપજો તમને વાંચવાનો કારણ કે
તોજ થોડોક સાથ મળશે જીવન માં સુખી જીવવાનો

શાંતિથી જીવી લ્યો  સાહેબ આ દુનિયા માં 
માત્ર  સમય અને સહયોગ થી

©KIRAN CHUDASAMA #kinaara
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

✿.。.:* ☆::. Hamari Adhuri Kahani Dastan .::.☆*.:。.✿

ગમે તેટલું મોટું દુઃખ હોય
સમયની સાથે ભુલાઈ જતું જાય છે

પણ આ સમયમાં લોકોએ આપણી સાથે
કરેલો વિશ્વાસ કે મિત્ર હંમેશા યાદ માં રહે છે

©KIRAN CHUDASAMA #talaash
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

એક પુસ્તક
એક પેન
એક બાળક
અને એક શિક્ષક
દુનિયા ને બદલી શકે છે.
Happy Teacher Day

©KIRAN CHUDASAMA #Teachersday
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

#MessageOfTheDay Teri Har Ada Mahobbat Si Lagti HaI

Pal Bhar Ki Judai Sadiyo si Lagti Hai


Pata Nahi Kyo Zindgi Main Har Pal

Teri Jarurat Si Lagti Hai.

💔💔 Broken Heart 💔💔

©KIRAN CHUDASAMA #Messageoftheday
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

sad love

#HeartfeltMessage
cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

Broken 💔  Heart
Chahat ki Rah me Bikhre
Armaan Bahut  Hai.

Ham Uski Yaad Main
Pareshaan Bahut Hai

Wah Har Baar Dil Todta Hai
Yay Kahaani Kar Ki

Meri Ummido ki Duniya Main
Abhi Mukaam Bahut Hai 
😢😢😢

©KIRAN CHUDASAMA #Thoughts

Thoughts

cb3d82bbd767ea4dad334f3a21a0ff95

KIRAN CHUDASAMA

😄😄 શુભ હોળી અને ધુળેટી દોસ્તો 😄😄

      દુનિયા રંગોની  હોળી છે અહીંયા રંગોની કયા કમી છે ધુળેટી માં

ખીલયા છે બાગમાં નવીન કેસુડા ના ફુલ 

મિત્રો એ રંગાઇ જાય એ પણ કયારેય  આ હોળી  માં

અને ધુળેટી રંગાઇ જાય એ મારા મિત્રો

happy holi and dhuleti advice maa 
sabko

©KIRAN CHUDASAMA #Holi
loader
Home
Explore
Events
Notification
Profile