Nojoto: Largest Storytelling Platform
khushmansore6990
  • 11Stories
  • 25Followers
  • 45Love
    0Views

Khush Mansore

  • Popular
  • Latest
  • Video
cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

શોખ  ઊંચા નથી  અમારા 
બસ જીંદીગી જીવવાનની  રિત  અલગ che

cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

કુદરત સલામત એમની 
આંખો ને 
જેની આંખો મા અમે કાંટા ની જેમ 
ખૂચિયે છીએ
cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

ઘમંડ તો હોય જ ને સાહેબ 
કેમ કે નામ અને ઓળખાણ
બીજા ની નહિ પણ
અમારા ખુદ ની છે hi
cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

કોઈએ કહ્યું કે સમય કોઈ દિવસ
રોકાતો નહિ 
પછી મેં ઘડિયાળ ના સેલ જ 
કાઢી nakhiyaa
cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

નસીબ ની વાત  
તો કાયર લોકો કરે 
સાહેબ
અમે a બંને સામે લડવાની
કાબેલિયત રાખીએ છીએ
સાહેબ
cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

હે ભગવાન જાજુ ના આપ તો ચાલશે
પણ એટલું તો આપજે 






જયારે મારી દિકરી કઈક માંગે  
ત્યારે મારું ખિસ્સું ખાલી ન હોય GooN GooN

GooN GooN

cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

જવાબદારી નું પોટલું જે વ્યક્તિ ના ખબે હોય છે 
તેને લોકો ટોના અને સલાહ જ 
આપતા હોય છે 
સહકાર  નહિ

cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

સાલું કઈ સમજાતું નથી
પગાર વધારવાનું કહું છું તો કહે છે કે 
તું કામ સુ કરે છે 
અને રાજા માંગુ છું તો કહે છે કે 
તારું કામ કોણ કરશે સાચી વાત

સાચી વાત #વિચાર

cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

 જમીન પર રહેતો માણસ રૂપિયા ગણે છે,
કાલે કેટલા હતા, ને આજે કેટલા વધી ગયા.
ઉપર બેઠેલો ભગવાન માણસ ના શ્વાસ ગણે છે,
કાલે કેટલા હતા, ને આજે કેટલા ઓછા થઈ ગયા.

જમીન પર રહેતો માણસ રૂપિયા ગણે છે, કાલે કેટલા હતા, ને આજે કેટલા વધી ગયા. ઉપર બેઠેલો ભગવાન માણસ ના શ્વાસ ગણે છે, કાલે કેટલા હતા, ને આજે કેટલા ઓછા થઈ ગયા.

cbf6d3dfb1b24e34c6cedc29442567be

Khush Mansore

દુનિયા ખોટા સમજે તો ભલે
સમજે  
પરવાહ નહિ  
કેમ કે હું a j Karu chu  je mane

સારું  લાગે છે

loader
Home
Explore
Events
Notification
Profile