Nojoto: Largest Storytelling Platform
parmarhetu5209
  • 22Stories
  • 39Followers
  • 184Love
    296Views

tu_mari_life_line_07

  • Popular
  • Latest
  • Video
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

પ્રેમના દિવસો જીવવા ક્યાં વેલેન્ટાઇનની જરૂર હોય છે...!! એ તો જ્યારે મળીએ ત્યારે વેલેન્ટાઇન થઈ જતો હોય છે...!! પ્રેમ પોતે જ એક ઉત્સવ છે, તો ચાલ ને રોજ ઉજવી લઈએ...!! રોજ વેલેન્ટાઇન મનાવી લઈએ, આવ એકબીજાનો હાથ પકડીને, આ જિંદગી માણી લઈએ...!!ખુબ સુંદર છે આ જીવન એને એકબીજાથી શણગારી લઈએ...!! ચાલ જીવી લઈએ, અને જીવનની હરેક પળ વેલેન્ટાઇન મનાવી લઈએ...!!

©parmar hetu #proposeday
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

Tujhe dekha tou laga apna sa
Tujhe dekha tou laga apna sa

Tujhe dekha tou laga ki jese koi haava sa

Tujhe dekha tou laga ki jese hai khuda sa

Jabse dekha hai tujko tou laga jese ki koi kahani hai..

Meri kahani ka tukda ho tum sabse pyara sa..

writer: vikram

©parmar hetu #friends
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

પ્રેમ એક અહેસાસ છે જે ખાલી મહેસુસ કરી શકીએ છીએ આપણે સાથે હોઈએ કે ના હોઈએ પણ આપણે એમના માં જ ખોવાઈલા હોઈએ છીએ ઓખા દિવસ રાત એમને જોવા ની ઈચ્છા થાય છે હજારો લોકો હોઈ આપણી સાથે તો પણ આપણે એકલા હોઈ અને એની સાથે હોઈ અને દુનિયા ને ભુલી જાય પ્રેમ જતાવવા થી નહીં પણ મહેસુસ કરવા થી થાય અને બોલવા વગર આપણે એમના મન ની વાત સમજી જાય એ પ્રેમ છે અને પ્રેમ ને શબ્દો માં લખી નથી શકતી હું...

©parmar hetu #Stars
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

કહ્યું મેં ચાંદને તું શું કામ આવે છે ? રોજ રોજ આવીને મને કેમ તડપાવે છે ? ખબર તને કે મને તારામાં એનો જ ચેહરો દેખાય છે, તારી ચાંદની મારા દિલમાં આગ લગાવે છે, એ પાસે નથી ને સાથે ય નથી છતાં, દરરોજ રાતે આવીને તું એની યાદ અપાવે છે, જાગીને રાતભર તારી જોડે વાતો કરું છું જેની, શું એ પણ ક્યાંકથી તને જુએ છે, એ પણ ક્યારેય મને મળવાની ફરિયાદ કરે છે, હોય જો સાચ્ચે તું મિત્ર મારો એ ચાંદ, શોધી લાવને મારો પ્રેમ ક્યાંય ખોવાયેલો લાગે છે, પિયુના મનમાં જ ક્યાંક છુપાયેલો લાગે છે...!!

©parmar hetu #ThinkingMoon
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

તું મારી કલ્પના છે, હું તારી વાસ્તવિકતા છું, તું મારી સફર છે, હું તારી મંજિલ છું, તું મારું જીવન છે, હું તારી જિંદગી છું, તું હસી છે, હું તારી ખુશી છું, તું મારું સપનું છે, હું તારી હકીકત છું, તું મારો જીવ છે, હું તારી આત્મા છું...!!

©parmar hetu #lovebond
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

તું મને દરરોજ અલગ અલગ નામ થી બોલાવે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

તું મારી માટે થઈ ને બધાં સાથે લડે છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે....!!

તું મારી દરેક પસંદ ને પોતાની પસંદ માને છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

તું મારી દરેક વાત ના ના કરતા કરતા માની જાય છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

મારી દરેક નાપસંદ ને તું પણ નાપસંદ કરે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

મારી દરેક વાત ગમતી હોય તો પણ નથી ગમતી એમ કહે છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

સાથે જીવવાની કસમ તો બધાં આપે છે પણ તું સાથે મરવાની કસમ પણ આપે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...!!

©parmar hetu #vacation
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

पैरों की पायल  આમતો મને ઘોંઘાટ ગમતો નથી પણ ખબર નથી કેમ, પણ આ કાન ને તારા પગની પાયલ નો અવાજ કેમ સાંભળવા ગમે છે...!!

©parmar hetu #payal
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

તારો જ સાથ માગું છું...!!

ના મળી શક્યા આ ઝીંદગીમાં, છેલ્લે એક પત્ર થકી વાત લખુ છું, વાંચીને સમજાઈ જશે આ દિલની વ્યથા, બસ મારો પ્રેમ આ શાયરીમાં લખુ છું, કેમ જીવી ગયા બંને પોત પોતાના સંસારમાં આજ વાત થોડા શબ્દોમાં લખું છું, ના ભૂલી શકતી એ એક પળ તમને તો, બસ થોડી યાદો આ પત્રમાં લખુ છું, થોડું હસ્યા, થોડું લડ્યા, ફર્યા સાથે, બસ વિતાવેલી હર પળ અહી કહું છું, દરિયા ની રેતી પર નામ લખતી તમારું, હવે એ નામ હવામાં લખુ છું, સાથ આપ્યો મારો હંમેશા એક સાથીની જેમ, સમય સંજોગ સાથ ના આપ્યો કદી, જ્યારે તું મારી સાથે હતો તો પણ હંમેશા મે તને મારી દિલની અંદર રાખ્યો છે, કોઈ પૂછે સરનામું તમારું તો, મારું હૃદય એમની સામે ખોલી આપુ છું, છેલ્લે કહું છું આ હૃદય પર હાથ રાખીને, બીજા જનમમાં બસ તારો જ સાથ માગું છું...!!

©parmar hetu #VickyKatrinaWedding
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

અગ્નિની સાક્ષીએ, સપ્તપદીનાં સાત વચન લઈને, સાત જન્મનો સાથ નિભાવવા આવીશ, તારા જીવનમાં હું મન, વચન અને આત્માની લાગણીથી, મેઘધનુષનાં રંગો ભરવા આવીશ, તારા જીવનમાં હું, આંગણાનો તુલસી ક્યારો થઈશ, તારા જીવનમાં હું, તારા મકાનને ઘર બનાવવાં આવીશ, તારા જીવનમાં હું પ્રેમની ધારા બની અજવાળું કરવાં આવીશ, તારા જીવનમાં હું તારા સપનાંની પાંખો બનવાં આવીશ, તારા જીવનમાં હું હરેક દુઃખ -દર્દમાં તને સહારો થવા આવીશ, તારા જીવનમાં હું તારી જીંદગીમાં રહેલાં બધાં જ વ્યક્તિઓને મારાં હદયમાં રાખીશ, અપેક્ષા રાખું એટલી કે, તું પણ મને તારા હદય માં હું 'ખાસ' હોવાનો અહેસાસ કરાવ, અને મારાં આત્મસન્માનનું કવચ બન....!!

©parmar hetu #Light
cc7353a3508bb8e09e84013f711650e7

tu_mari_life_line_07

પહેલી મુલાકાત...!!

તારી ને મારી પહેલી એ મુલાકાત હતી, બોલવા માટે શબ્દો ના મળ્યા પણ આંખો જરુર મળી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, ડગલું આગળ ન વધી પણ ફેસ પર સ્માઈલ આવી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, તને સરખો ન જોયો પણ તારો આભાસ દિલમાં રહ્યો, હા, હતી એ હા, હતી એ પહેલી મુલાકાત મારી, પસંદ આવ્યાં એ અને થઈ શરૂઆત સંબંધની, હા, હતી એ પહેલી મુલાકાત મારી, દિલના બારણે આપી દસ્તક એમણે, હા, હતી એ પહેલી મુલાકાત મારી, મળી નજરથી નજર થઈ સ્મિસની આપ લે, હા, હતી એ પહેલી મુલાકાત મારી, ઈશારો ઈશારોમાં વાતો થઈ, હા, હતી એ પહેલી મુલાકાત મારી, સાંજના સમયે થોડું અંધારું હતું તારી પડખે હું ઊભી હતી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, કંઈક કહેવું હતું આંખોમાં આંખ પરોવીને, પણ એટલી બધી ક્યાં મારામાં હિંમત હતી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, શબ્દોથી હું ઘણી બધી મૌન હતી, પણ મારી આંખો ઘણુંબધું કહેતી હતી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, તારા હા,થમાં મારો હા,થ હતો, તો પણ હું ઘણી ગભરાતી હતી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, જો તું મારી સામે જોવે તો નજર ઝૂકાવી દેતી હતી, હા, હતી એ પહેલી મુલાકાત મારી, તે કહ્યું મને આઈ લવ યુ અને મે કહ્યું મી ટુ, હા, હતી એ પહેલી મુલાકાત મારી, ધડકન મારી તેજ ચાલતી હતી કારણ કે હા, હતી એ પહેલી મુલાકાત મારી....!!

©parmar hetu #morningcoffee ffee
loader
Home
Explore
Events
Notification
Profile