Nojoto: Largest Storytelling Platform
jitendrasinh5490
  • 10Stories
  • 17Followers
  • 41Love
    19Views

Jeetbha_moj_ma

  • Popular
  • Latest
  • Video
cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

ધન દોલત એશ્વર્ય ની લોભામણી લાલચ મા ,
પ્રકૃતિ નું જતન ના કરી શક્યા માટે 
માનવ ને ઘરમાં રાખી ને કુદરતે રિનોવેશન ચાલુ કર્યું


॥ મોજ મા રેવુ ॥ ધન દોલત એશ્વર્ય ની લોભામણી લાલચ મા ,
પ્રકૃતિ નું જતન ના કરી શક્યા માટે 
માનવ ને ઘરમાં રાખી ને કુદરતે રિનોવેશન ચાલુ કર્યું


॥ મોજ મા રેવુ ॥

ધન દોલત એશ્વર્ય ની લોભામણી લાલચ મા , પ્રકૃતિ નું જતન ના કરી શક્યા માટે માનવ ને ઘરમાં રાખી ને કુદરતે રિનોવેશન ચાલુ કર્યું ॥ મોજ મા રેવુ ॥ #વિચાર

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

માણી લેશું મોજ થી

  અંધારી રાત ની અજવાસ જેવી છે આ જીંદગી
  નાના એવા પ્રકાશ ને પણ  માણી લેશું મોજ થી

  સમુદ્ર ના ઉછળતા મોજા જેવી છે આ જીંદગી
 કિનારા ની  લહેર ને પણ  માણી લેશું મોજ થી
 
દિલ ના દર્દ ની ભરેલી છે આ જીંદગી
 પોતાના ભેળા હસે તો માણી લેશું મોજ થી

 ચા ની જેમ ઉકળતિ રહી છે આ જીંદગી
 એક એક ઘુંટ ને પણ માણી લેશું મોજ થી

 દુનિયા ની સફર ના ભુલાયેલા રસ્તા ની છે જીંદગી
ભૂલેલા રસ્તા ને પણ માણી લેશું મોજ થી

 યાદો ના ભરેલા પાનાં ની છે આ જીંદગી
  હર એક પળ ને માણી લેશું મોજ થી

 કહે જીતભા મોજ થી ચાલી રહી છે આ જીંદગી
 મોજ ને પણ માણી લેશું મોજ થી    
  Jeetbha_moj_ma માણી લેશું મોજ થી

માણી લેશું મોજ થી

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

માણી લેશું મોજ થી

  અંધારી રાત ની અજવાસ જેવી છે આ જીંદગી
  નાના એવા પ્રકાશ ને પણ  માણી લેશું મોજ થી

  સમુદ્ર ના ઉછળતા મોજા જેવી છે આ જીંદગી
 કિનારા ની  લહેર ને પણ  માણી લેશું મોજ થી
 
દિલ ના દર્દ ની ભરેલી છે આ જીંદગી
 પોતાના ભેળા હસે તો માણી લેશું મોજ થી

 ચા ની જેમ ઉકળતિ રહી છે આ જીંદગી
 એક એક ઘુંટ ને પણ માણી લેશું મોજ થી

 દુનિયા ની સફર ના ભુલાયેલા રસ્તા ની છે જીંદગી
ભૂલેલા રસ્તા ને પણ માણી લેશું મોજ થી

 યાદો ના ભરેલા પાનાં ની છે આ જીંદગી
  હર એક પળ ને માણી લેશું મોજ થી

 કહે જીતભા મોજ થી ચાલી રહી છે આ જીંદગી
 મોજ ને પણ માણી લેશું મોજ થી    
  Jeetbha_moj_ma માણી લેશું મોજ થી

માણી લેશું મોજ થી #કવિતા

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

મજા છે મૌન રેહવામાં

બધું જાણવા છતાં કઈ ના બોલી શકાતું હોય ,
તો ક્યાંક સબંધ છે માટે મજા છે મૌન રહેવામાં

સંબધો ના કેળા ક્યાં જુદા છે બોલતા તોબધા ને આવડે 
ન બોલવાથી કંઈક સચવાય છે માટે મજા છે મૌન રહેવામાં

 બોલે એના બોર વેચાય અને  નો બોલવામાં નવગુણ
સમય સાથે આવડે તો મજા છે મૌન રહેવામાં

જાણે જીતભા દુનિયા ની સફર  ને કોઈ મોજ નો ફકીર મળે
તો મોજ માં રેવુ છે બાકી મજા છે મૌન રહેવામાં

Jeetbha_moj_ma મજા છે મૌન રહેવામાં
મોજ માં રેવુ

મજા છે મૌન રહેવામાં મોજ માં રેવુ #કવિતા

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

ભીડ 





અત્યારે તો ક્યાંય કરવી જ નયી 


144 #ભીડ

#ભીડ

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

મુસાફરી 








ક્યાંય કરવી નથી અત્યારે ઘરમા પડ્યા રહો છાના માના

નકર મોટી મુસાફરી થયી જશે અને પાછા પણ નયી આવો

મોજ મા રેવુ #મુસાફરી

#મુસાફરી

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

શહેર 





એવી જગ્યા છે  જે અત્યારે ઘરની બહાર નીકળવા જેવું નથી

મોજ મા રેવુ 

 #શહેર

#શહેર

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

માનવતા     




અત્યારે ઘર ની બાર ના નીકળવું
એજ મોટી માનવતા છે
મોજ મા રેવુ #માનવતા

#માનવતા

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

॥મોજ મા રેવુ॥

॥મોજ મા રેવુ॥

cec1f712e9a677f2c1ba8856c3acdcc6

Jeetbha_moj_ma

આજે અરીસો પણ રિશ્વત લેતા પકડાયો, દર્દ દિલમાં હતું ને, ચેહરો હસતા પકડાયો મોજ મા રેવુ

મોજ મા રેવુ

loader
Home
Explore
Events
Notification
Profile