Nojoto: Largest Storytelling Platform
milanhadiya6579
  • 4Stories
  • 2Followers
  • 5Love
    0Views

Milan hadiya

love you life

  • Popular
  • Latest
  • Video
d02a7b43fcee15ad701b7a128dd78524

Milan hadiya

GOOD EVENING 


આંખ એક દરવાજો છે,તમે તો માત્ર તેની તિરાડ માંથી જ દુનિયા જુઓ છો. Good evening 
  #મિલન #milan

Good evening #મિલન #milan

d02a7b43fcee15ad701b7a128dd78524

Milan hadiya



       GOOD MORNING 


LIFE is a SUBJECT For which the exam is being conducted but there is no time table for that EXAM  GOOD MORNING 
 #secondquote

GOOD MORNING #secondquote

d02a7b43fcee15ad701b7a128dd78524

Milan hadiya

હે માનવ! જવાબ આપ મને 
તબાહ થતી આ દુનિયા નું ભાન છે કે તને?

કલ્યાણ 'ને માનવતા નું જ્ઞાન છે કે તને?
વડીલો નું માન છે કે તને?
નારી નું સમ્માન છે કે તને?
જવાબ આપ મને

ભુખ્યા ભરૂડા નું ભાન છે કે તને?
શિક્ષા નું માન છે કે તને?
તારા સ્વાસ્થ્ય નું ધ્યાન છે કે તને?
જવાબ આપ મને...

તારા ભારત નું ભાન છે કે તને ?
શું પીપળ નું પાન પ્રાપ્ત છે કે તને?
શું તિરાંગા ની શાન છે હવે?
જવાબ આપ મને 

તારી સફળતા નું માન છે કે તને?
નર્ક નો અનુભવ છે કે તને?
શું યમ-મિલન નો અનુભવ છે તને?
હે માનવ!જવાબ આપ મને 
         
                                    - મિલન
 ' જવાબ આપ મને '

' જવાબ આપ મને '

d02a7b43fcee15ad701b7a128dd78524

Milan hadiya

થોડા સંજોગો સાચવી લેજે.
ક્યારેક મને યાદ કરી લેજે.
તમામ ને તું માત કરી દેજે.
મુશ્કેલી માં મને વાત કરી દેજે.
એકલપણા માં સાથ લઈ લેજે.
ભલે,સુખ માં મને માત કરી દેજે.
પણ,દુઃખ માં મને અગ્રસ્થાન દઈ દેજે.
તારા જીવન માં મને યાદ રાખી લેજે.
બાકી ને તું માત કરી દેજે.
દરેક સફરે મુલાકાત કરી દેજે.
જીવન ની બધી મજા માણી લેજે.
બસ!એક વાર મને યાદ કરી લેજે.

©Milan hadiya #Things #યાદો #મિલન  યાદ કરી લેજે

#Things #યાદો #મિલન યાદ કરી લેજે #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile