Nojoto: Largest Storytelling Platform
nikul4707094649212
  • 36Stories
  • 48Followers
  • 632Love
    37.3KViews

Nikul

Gujarati ni mahefill

  • Popular
  • Latest
  • Video
d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`નિંદા કરનારી વ્યકિત સજ્જન ને બદનામ કરી શકે પણ પોતે “સજ્જન” ન બની શકે...`* 

*`🌞 Good morning 🌞`*

©Nikul
  #Thinking  Good Night શાયરી શાયરી દોસ્તી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી યાદ ની શાયરી SEJU  SEJAL  Jatin Chaudhari

#Thinking Good Night શાયરી શાયરી દોસ્તી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી યાદ ની શાયરી SEJU SEJAL Jatin Chaudhari

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`આધાર અને ઉધાર આ બંને માં ધાર હોય છે..ગરજ પૂરી થયા પછી આપનાર નેજ કાપે છે...`* 

*`🌞 Good morning 🌞`*

©Nikul #sad_quotes  બેસ્ટ ગુજરાતી શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Aaj Ka Panchang SEJU  SEJAL

#sad_quotes બેસ્ટ ગુજરાતી શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Aaj Ka Panchang SEJU SEJAL

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, સાહેબ...`*
*`પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે!!!`*
 
*`🌞 Good morning 🌞`*

©Nikul #Thinking  Sushant Singh Rajput યાદ ની શાયરી શાયરી દોસ્તી ગુડ મોર્નિંગ શાયરી Aaj Ka Panchang

#Thinking Sushant Singh Rajput યાદ ની શાયરી શાયરી દોસ્તી ગુડ મોર્નિંગ શાયરી Aaj Ka Panchang

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`સંબંધ માટે સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે આપણાં કદમ કઈ તરફ વળે છે તેના પરથી સંબંધની તીવ્રતા કે તકલાદીપણું નક્કી થતું હોય છે…`*

©Nikul #Sad_Status  'ગુજરાતી શાયરી दीपावली' સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી જિગરી દોસ્ત શાયરી

#Sad_Status 'ગુજરાતી શાયરી दीपावली' સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી જિગરી દોસ્ત શાયરી

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

New Year 2024-25 *
*`"પાંચ"  પગથિયા સબંધ ના...`*
   *`"જોવું"... "ગમવું"... "ચાહવું"... "પામવું"...`*
 *`આ ચાર બહુ સહેલા પગથિયાં છે,,,`*
    *`સૌથી અઘરું પગથિયું છે,,,`*
       *`"પાંચમું"  એ છે....`*
          *`"નિભાવવું"....!!`*                              


*`🌞 Good morning 🌞`*

©Nikul #NewYear2024-25  SEJAL  SEJU  શાયરી પ્રેમ લવ શાયરી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી શાયરી હિન્દી

#Newyear2024-25 SEJAL SEJU શાયરી પ્રેમ લવ શાયરી સંબંધ શાયરી ગુડ મોર્નિંગ શાયરી શાયરી હિન્દી

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`સમય રહેતા સંભાળી લેવું કારણકે ઉનાળે તાપણું શું કામનું અને ચીતાએ ચડ્યા પછી આપણું શું કામનું..!!`*

©Nikul #Thinking  SEJAL  Raja Mahakali Vala Raja Mahakali Vala  Jatin Chaudhari

#Thinking SEJAL Raja Mahakali Vala Raja Mahakali Vala Jatin Chaudhari #શાયરી

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`સમય રહેતા સંભાળી લેવું કારણકે ઉનાળે તાપણું શું કામનું અને ચીતાએ ચડ્યા પછી આપણું શું કામનું..!!`*

©Nikul #GoodMorning  શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Kalki

#GoodMorning શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Kalki

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`જિંદગી ની યાત્રા પણ વિચિત્ર છે, કશું જ લીધા વગર આવીએ છીએ, દરેક વસ્તુ માટે લડીએ છીએ, અને અંતે બધું જ છોડી ને ચાલ્યા જઈએ છીએ..!!`*

©Nikul #Sad_Status  udass Afzal khan  SEJAL  narendra bhakuni  वैद्य (dr) उदयवीर सिंह  DASHARATH RANKAWAT SHAKTI  યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Islam Aaj Ka Panchang બેસ્ટ ગુજરાતી શાયરી

#Sad_Status udass Afzal khan SEJAL narendra bhakuni वैद्य (dr) उदयवीर सिंह DASHARATH RANKAWAT SHAKTI યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Islam Aaj Ka Panchang બેસ્ટ ગુજરાતી શાયરી

d2cde7bdc4ffa896a9c2587f7598c37d

Nikul

White *
*`અફસોસ કરવાથી ભૂતકાળ બદલાતો નથી`*
*`અને ચિંતા કરવાથી ભવિષ્ય બદલાતું નથી,`*
*`એટલે કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે..!!`*

©Nikul #Sad_Status
loader
Home
Explore
Events
Notification
Profile