Nojoto: Largest Storytelling Platform
kashyapraval2174
  • 13Stories
  • 45Followers
  • 54Love
    0Views

Kashyap Raval

KYA KARONGE JAN KAR

  • Popular
  • Latest
  • Video
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

- Dakuvani -
Women Enpowerment ની વાતો પણ કરી રહ્યા છીએ અને આપણે આગળ પણ વધી રહ્યા છીએ,
પણ
આ ભ્રૂણ હત્યા ઓ તો હજુ પણ ચાલુ જ છે,
શુ એ બાળકી ને જન્મ લેવા નો કોઈ અધિકાર જ નથી?
【 કશ્યપ રાવલ 】
#StopKillingChildGirl
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

- ડાકુવાણી -
દર એક શનિવાર ની રાત્રે વિચારું છુ કે,
કાલે આરામ કરીશ,

જીવું છુ જિંદગી એક રવિવાર ની,
અને પાછી એ જિંદગી ને માળિયે મુકુ છુ,

ત્યારે પાછો એક સોમવાર ઉભો હોય છે.
【કશ્યપ રાવલ 】
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

- Dakuvani -
Ab to mei  wo patthar hu jo logo ko chot pohchata hu,

Thodi si bhi ijjat kaha hai ab meri yaha par,

Isi liye to kisi ke gharo tak nahi pohach pata hu.
【Kashyap Raval】
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

- Dakuvani -
Hume pata nahi tha ki tum makhmal ki tarah ho,

Isi liye shayad hatho se fisal gayi.
【Kashyap Raval】 Saloni Singh

Saloni Singh #story

dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

- Dakuvani -

Tune jhele hi hai kitne dard-or-tanhai meri jan?

Aur ab ja kar tuje mohabbat hui hai ik sayar se.
【 Kashyap Raval 】
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

Likh to lu alfazo ko mere yaha kuch kore kagazo par,
Zindagi ka panna ghumane koi nahi ayenga fir bhi.

Sayri samaj kar padh lega koi,
To ae #Daku koi irsad keh chal diyega.

【Kashyap Raval】
dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

RAISE YOU HAND AGAINST RAPE
તડપતી હશે,રડતી હશે,
અંદર ને અંદર બળતી હશે,

પ્રાર્થના કરતી હશે ભગવાન ને પણ એ,
ગત જન્મ ના બનાવતો દીકરી એને.
【કશ્યપ રાવલ】

dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

ચહેરા હજાર છે દુનિયા ના,

રીત ને રંગ પણ જુદા જુદા,

ખોવાઈ ગયો છે એકલો એ તારો,

જાણતી અજાણતી વાત માં.

【કશ્યપ રાવલ】

dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

તમે શુ કરી રહ્યા છો એના થી દુનિયા ને નિસબત છે,
પણ તમે એ કઈ મજબૂરી મા કરી રહ્યા છો એના થી કોઈ નિસબત નથી.

【 કશ્યપ રાવલ 】

dfff59960e58f8bb8014a788e4d8c452

Kashyap Raval

Rain Kuch gam mere dil ke panno par utar leta hu,
Khushiya jo Batni hoti hai Unke ke chahere par.

Kuch der soch leta hu daheliz par ja kar unki,
Sayad dikh jaye husn-e-pari ab.

Bhig leta hu Baarish ki bundo mei thoda sa,
Bahete asko ko bhi to chupana hota hai unke khatir ab. #rain
loader
Home
Explore
Events
Notification
Profile