Nojoto: Largest Storytelling Platform
jbv2701065661500
  • 12Stories
  • 11Followers
  • 110Love
    1.4KViews

Jagdish vatukiya

  • Popular
  • Latest
  • Video
e2e24e15455cd001734cdc604c69e981

Jagdish vatukiya

સંગત કરવી હોય તો સમુદ્ર 
જેવા વ્યકિત ની કરો,જે તમારી 
બધી વાતો સમાવી લે….
ખાબોચિયા જેવા વ્યકિત 
ની સંગત કરશો તો સમય આવતાં 
જ છલકાય જશે અને વાતને 
કીચડ ની જેમ ફેલાવી દેશે….

©Jagdish vatukiya
  friendship suvichar.....🤷🤷

#suvichar #suvicharmk #frendship #frendshipday #Frends#qoute
e2e24e15455cd001734cdc604c69e981

Jagdish vatukiya

કેટલાક સબંઘો લોહીથી બનેલા હોય છે.
કેટલાક સબંઘો પૈસાથી બને છેેેેેે
જેને કોઇ નાતો ન હોય તો ૫ણ સબંઘ નિભાવે છે.
કદાચ એને જ ‘દોસ્ત’ કહેવામાં આવે છે.

©Jbv
  #frendsforever #frendship #Frends #Frend #frendshipday #frendshipquotes #frendshipday
e2e24e15455cd001734cdc604c69e981

Jagdish vatukiya

અભિમાન વગર ની વાણી, હેતુ વગર નો પ્રેમ,
અપેક્ષા વગર ની કાળજી,અને સ્વાર્થ વગર ની પ્રાર્થના,
એજ સાચો સબંધ છે

©Jbv
  #qoutes #Shayar #qoute #qouteoftheday #qoutesoftheday #qouts

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile