Nojoto: Largest Storytelling Platform
sagargalsar2588
  • 40Stories
  • 216Followers
  • 374Love
    711Views

Sagar Galsar

singer. ... nursing Tutor... hobby...help to people.... mom dad is everything

  • Popular
  • Latest
  • Repost
  • Video
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

પક્ષી ઊડી જઈશું તસવીર માંથી રંગો ની જેમ,
આપણે પણ સમય ની ડાળી પર બેઠા પંખી જ છીએ

©Sagar Galsar
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

#ourstory #Love #shayri
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

ਇਕ ਹੰਜੂ ਡਿਗਿਆ ਤੇ ਸਬ ਕੁਝ ਬੇਹ ਗਿਆ    અજબ ની નળીઓ ગોઠવી છે 
પ્રભુ એ દેહ માં,
ભરાય છે દિલમાં 
ને છલકાય છે આંખ માં....

©Sagar Galsar #tears
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

ખુદ ની શોધ માં ......
     ખુદ ની સાથે .....

©Sagar Galsar #akelapan
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

માનવતા નો શણગાર   છે  પ્રેમ, 
ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ,
સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ,
ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ,
સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ,
ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ,
વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ, 
ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, 
‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ,
ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ
વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, 
ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ,
હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ,
ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ,
એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ.....

©Sagar Galsar #Love
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

એ વાત અલગ છે કે
અમે કિનારે ઊભા છીએ,બાકી
અમને ખબર છે કે કોણ કેટલા પાણી માં છે.

©Sagar Galsar #sea #beat

#dost
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

આવવુ હોય તો પર્વત પાર કરીને ભી આવી શકાય,
મળવું હોય તો નદીના વ્હેણ ભેગુ ભી મળી શકાય.

©Sagar Galsar #sayri #Love
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

Heart દુનિયા નું સૌથી મોંઘા માં  મોંઘુ 
દસ્તાવેજ વગર નું ઘર હોય તો 
એ છે ...
કોઈક નાં હૃદય માં  રહેવું.....

©Sagar Galsar #Heart
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

માણસ હંમેશા એની પાછળ મરતો હોય છે,
જેને એની કિંમત કે કદર ક્યારેય થતી નથી.

©Sagar Galsar #Birds
f109a51483f64fd0970095a518c276a1

Sagar Galsar

નસીબ માં નાં હોય એ લોકો,
હંમેશા દિલ માં રહી જતા હોય છે

©Sagar Galsar #handinhand
loader
Home
Explore
Events
Notification
Profile