Nojoto: Largest Storytelling Platform
mahesh3474452868212
  • 18Stories
  • 33Followers
  • 106Love
    0Views

Mahesh .M.Makvana

WRITER. And Book Lovers

  • Popular
  • Latest
  • Video
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

- જો તમે  હકારાત્મક હશો તો જીવન મા તમને એ મળશે  જે પ્રકૃતિ નો નિયમ છે.


                       - મહેશ એમ મકવાણા #solotraveller Positive thought

#solotraveller Positive thought

f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

*બસ એટલો ફરક છે*

તારે આંગણ 'ને મારે ફળિયું બસ એટલો ફરક છે
લેવું તારી અમીરી મારી આપવું બસ એટલો ફરક છે

તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો..
તારે કૂતરાથી સાવધાન મારે સુસ્વાગતમ્ બસ એટલો ફરક છે

તારે તો જાત પૂછી વર્તન કરવું માણસ જાત સાથે 
મારે તો "વસુધૈવ કુટુમ્બકમ" બસ એટલો ફરક છે

દિવાળી ઉજવી રહ્યો એક ગરીબ દીપ પ્રગટાવી
તું અજવાળું જો હું દીવા માં નું તેલ બસ એટલો ફરક છે

એને રીજવવું તું હજી સમજ્યો નથી બરાબર 
તારી મોંઘી પૂજા ને મારું "હે પ્રભુ" બસ એટલો ફરક છે

તારી ચાલ ચલગતમાં હસે પૈસા નો પાવર સો ટકા
મારે મારી ખુમારી ખાનદાની બસ એટલો ફરક છે

*-મઝહબી* #Stars&Me
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

સફળતા ક્યાંય શોધવા જવાની જરૂર નથી  બસ તમારામાં રહેલી  આંતરિક શક્તિ ને જાણી લો  એટલે સફળતા તમારા હાથમાં જ છે.
   
                                             - મહેશ એમ મકવાણા Motivation 
#WorldEnvironmentDay
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

#KargilVijayDiwas  એક ખરાબ અનુભવ તમને સફળતા ના શિખર શુધ્ધિ પહોંચાડી શકે છે.
     
 -મહેશ એમ મકવાણા ખરાબ અનુભવ 

#kargilvijaydiwas

ખરાબ અનુભવ #kargilvijaydiwas

f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

Alone  अगर कोई तुम्हे कहे  तुम पे विश्वास नही तो खुद को ही बनाले अपना  दोस्त 
और जंग कर   शरू कर खुदसे एक दिन दुनिया  तुम्हारे सामने जुकेगी 

                                                          -महेश एम  मकवाना अपने आप से लड़ाई 

#alone

अपने आप से लड़ाई #alone #Life_experience

f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

જ્યારે તમે જિંદગી મા પાછું વળી ને જોશો ત્યારે તમે જે મહાન કાર્ય  કર્યું હશે તેજ તમને  સુખી બનાવશે
      
                                                           - મહેશ એમ મકવાણા. fre
#Dullness
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

भीड़ का हिस्सा नहीं हूँ,
एकांत का 'सुकून' हूँ मैं..! #LastDay
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

હવામાન ની આગાહી એક તરફ

અને તારી  લહેરાતી

લટ ની તબાહી એક તરફ #Light
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

જો તમે ટોળા ઓને અનુસરસો તો અંતે બહાર ફેંકાઈ જશો
 
                                         - મહેશ એમ મકવાણા #sunrays
f1199f5d6e9ccefb1d1bdf48bb5c455f

Mahesh .M.Makvana

કામ કરવું એની જાણકારી એટલે  જ્ઞાન  એ કામ ને કેમ કરવું તેની જાણકારી એટલે  કૌશલ #Bloom
loader
Home
Explore
Events
Notification
Profile