Nojoto: Largest Storytelling Platform
dhruvifefar7525
  • 193Stories
  • 48Followers
  • 1.9KLove
    4.7KViews

Dhruvi fefar

🙂

dhruvichar.wordpress.com

  • Popular
  • Latest
  • Video
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

White આ વસંત જોઈ રહેલાં માણસોએ પેહલા પાનખર જોયેલી છે,

પાણી માં છબછબિયા કરતાં માણસો એ ઘણાં રણ જોયેલા છે

એનાં સપનાને મેળવવાની છેલી ઘડી એ પણ એને ખોયા છે..

મંઝિલે પહોંચીને હસતાં આ ચહેરાઓ એકલા માં ઘણાં રોયા છે...

©Dhruvi fefar
  #Friendship
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

લાગે છે જિંદગી વેરાય ગઈ છે,
હાનિકારક માણસોથી એ ઘેરાય ગઈ છે.
લાગણીઓ નો બોજ હૃદયમાં રાખીને ક્યાં સુધી રહું,
લખી લખીને કહું તો પણ કેટલું કહું..?
અવાજ મારો કંઈ નાનો નથી,
દુનિયા બહેરી છે ને માણસ સારો નથી.
જ્યાં સુધી મારા શબ્દોમાં ધાર છે,
ત્યાં સુધી આ દુનિયા સામે ક્યાં હાર છે...!

©Dhruvi fefar
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

દુનિયા તો કહેશે કે નસીબનું નસીબમાં જ રહેશે,
જો એ નહી મળે તો એ દુઃખ કોણ સહેશે?
બધા પ્રશ્નોના જવાબ છે આ દુનિયા પાસે,
ફક્ત પ્રશ્ન જો મારા પર ઊભા થયેલા હોય..
આ દુનિયા સાંધેલા સતર નહી ગણે પણ તૂટેલું એક ગણશે,
આંખે પટ્ટી બાંધીને મારા સમર્પણને પણ સ્વાર્થ ગણશે..
મારી જાત પર હસતાં ભલે હજારો હશે,
પણ હૃદયમાં વસતાં તો અમુક જ હશે..!!

©Dhruvi fefar #selflove
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

અપેક્ષા મારી નાની જ હતી,
છતાં ક્યાં કોઈએ માની જ હતી..!

©Dhruvi fefar
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

અપેક્ષા મારી નાની જ હતી,
છતાં ક્યાં કોઈએ માની જ હતી..!

©Dhruvi fefar
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

કહી ના શકી જે મારે કહેવું'તું,
રહી ના શકી પણ મારે રહેવું'તું...
કોઈએ ધક્કો નથી માર્યો પણ મને લાગ્યો છે,
કેમ કે મારા જ હિસ્સાનો પ્રેમ મે માગ્યો છે..
મને દુનિયાની ભીડ નો હિસ્સો તો હું બનાવી દઈશ,
છતાં થોડા અંશે એકલી તો પડી જ જઈશ...
હવે મારે કોઈને કંઈ સમજાવા કહેવું નથી,
જાત બદલાવીને મારે હવે રહેવું નથી...
સતત લાગણીમાં વહેતી ધ્રુવી, હવે થોભતી થઈ છે,
પોતે જ પોતાની જાત સાથે હવે શોભતી થઈ છે...

©Dhruvi fefar
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

કહી ના શકી જે મારે કહેવું'તું,
રહી ના શકી પણ મારે રહેવું'તું...
કોઈએ ધક્કો નથી માર્યો પણ મને લાગ્યો છે,
કેમ કે મારા જ હિસ્સાનો પ્રેમ મે માગ્યો છે..
મને દુનિયાની ભીડ નો હિસ્સો તો હું બનાવી દઈશ,
છતાં થોડા અંશે એકલી તો પડી જ જઈશ...
હવે મારે કોઈને કંઈ સમજવા કહેવું નથી,
જાત બદલાવીને મારે હવે રહેવું નથી...
સતત લાગણીમાં વહેતી ધ્રુવી, હવે થોભતી થઈ છે,
પોતે જ પોતાની જાત સાથે હવે શોભતી થઈ છે...

©Dhruvi fefar #think
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

અમુક વાતો બધાને ભૂલવી જ હોય છે,
જે વાતે આંખો ખૂબ વરસી હોય છે. 
માન્યું કે સમય ઘાવ સાંધવા લાયક છે,
પણ એ વાતો હમેશાં બાંધવા લાયક નથી
દુઃખ ની અસર ન થવાનું દુઃખ ને પણ દુઃખ થવું જોઈએ,
સ્મિત ના ભૂસાય જીવન માં એવું સુખ હોવું જોઈએ...!

©Dhruvi fefar #hand
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

DDLJ
ffgjvgjknvcszdfghnkkmh

©Dhruvi fefar
  #ddlj
f6a25bb553f0498201a486ed1ffc05fd

Dhruvi fefar

આંસુ સાથ આપે છે જયારે શબ્દો સાથ નથી આપતાં,
મુશ્કેલી આપે ત્યારે માપીને નથી આપતાં

©Dhruvi fefar
  #hand
loader
Home
Explore
Events
Notification
Profile