Nojoto: Largest Storytelling Platform
kanjisolanki2425
  • 292Stories
  • 154Followers
  • 3.1KLove
    3.5KViews

Kanji Solanki

  • Popular
  • Latest
  • Repost
  • Video
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White આવેલ નવું વર્ષ બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળ માટે સારું અને લાભદાયી બની રહે એવું હું આપનો દોસ્ત કાન બારોટ દિલ થી દુઆ કરું છું.
નવા વર્ષના બધાને રામ રામ!!
પરિવાર અને પરિશ્રમ આ બે માજ
આપણે આંટી ઘૂંટી ને રહેવાનું છે દિલથી મળેલી દુઆ અને નાભિમાંથી મળેલી બદુઆ આ બે
જ જિંદગીમાં રસ્તો બતાવતી જાય છે!!
!!કાન બારોટ!!

©Kanji Solanki
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White પ્રીતમ ને પામવા ઘણું બધું ચૂકવવું પડે છે ને પ્રીતમ ને પોતાનો કરવા ઘણું બધું જતું પણ કરવું પડે છે!!
પણ
પ્રેમની ખાસિયત એ છે કે તેને કોઈ દિવસ મત ભેદ અને મન ભેદ નથી રાખ્યો !!બસ તે દરેક જીવ માં ની: સ્વાર્થે વ્યાપેલો રહે છે!!
કાન બારોટ!!

©Kanji Solanki #karwachouth
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

આધા હૈ ચંદ્રમા રાત આધી
જીવનના પથ પર આપણને બધું અધૂરું જ મળે છે.
છતાં પૂરું કરવા ખૂબ મહેનત કરવી પડે છે.
!!કાન બારોટ!!

©Kanji Solanki #chaand
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

જીવનનો એક અનમોલ રતન એટલે વિશ્વાસ,
પરિસ્થિતી ને અનુ સંધાન જીવન જીવવાની કળા એટલે પરિશ્રમ!!
!! કાન બારોટ !!

©Kanji Solanki
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White શ્રી એટલે?
 સર્વસ્વ!!
કૃષ્ણ એટલે જગતનો
સર્વોપરી!!
અંતરથી જગાડો તો જાગે!
મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય!
એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને,
બાપ નો પડછાયો!
એટલે કૃષ્ણ!!
જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!!
//કાન બારોટ//

©Kanji Solanki #Krishna
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

આતુરતા નો અંત હવે પૂરો જે ગીત ની રાહ જોવાતી હતી તે માઁ નું ગીત આવતી કાલે રજૂ થનાર છે તો ફૂલ સપોર્ટ કરજો

©Kanji Solanki
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White જય માતાજી મિત્રો તથા સ્નેહીજનો મને જણાવતા ખુબજ આનંદ થાય છે કે અમે એક "માઁ"
નું નવું ગીત લઇ ને આવી રહ્યા છીએ તો ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે તો
લાઈક, શેર,કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલ કરવાનું ચૂકતા નહિ!!
!!કાન બારોટ!!

©Kanji Solanki #international_youth_day
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White ગુરુ પૂર્ણિમા ની હાર્દિક સર્વે મારા સ્નેહીજન તથા મિત્ર વર્તુળ ને શુભેચ્છા
કાન બારોટ!!

©Kanji Solanki
  #guru_purnima
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White શતરંજ ની બાજી એટલે અભિમાન,એમાં લાગણી નો દોર કોઈ દિવસ નથી આવતો,બસ પાળવાની જ વાત હોય છે!!
એ પોતાનો હોય કે પારકો હોય શતરંજ ની બાજી જીતવી એટલે જીતવી જ...!!!

©Kanji Solanki #International_Chess_Day
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White નિષ્પક્ષ જિંદગી નો એક અતૂટ વિશ્વાસ!!
!!ભરામતી તૃષ્ણા ને નિશ્ચર્ય ને નિર્ણય રૂપે ઠાલવવી!!

!! ચાલ્યો હું અર્ધ ઉજાસમાં,અંધારું લાગ્યું મને અર્ધ જીવનમાં!!

!!ભીતરની ભ્રમણાથી,ન્યોછાવર થતી જિંદગી ને હું સલામ કરું એ મારું તાત્પર્ય!!
!! નિખાલસ છે,મારો સ્વભાવ એ મારી ખેવના,સ્વાર્થ નથી મને કોઈ નાથી એ મારી અભી લાષા!!

!! હાસ્યના હુલ્લડમાં,હું તો રમતો આ જીવો માં,નથી નફરતી મને આ જીવનમાં!!
!!વિશ્વાસનો એક વિકલ્પ બનીને હું તો બધાનો છું,એમ જગ્યા કરતો બધાના, દિલ માં!!

!!

©Kanji Solanki
  #safar
loader
Home
Explore
Events
Notification
Profile