Nojoto: Largest Storytelling Platform
mitalimanjusara2735
  • 16Stories
  • 37Followers
  • 62Love
    0Views

Mitali Manjusara

  • Popular
  • Latest
  • Video
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે જમવા માં કોઈ દિવસ નાં જોયેલા વાસણ દિવાળી નું કામ કરતી વખતે ધોવા માં આવે.... 
😜😜😜😜😜 diwali special

diwali special #कॉमेडी

f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

જોવ છું જ્યારે કોઇ ને relasitionship માં ત્યારે માત્ર તારી યાદ નાં આંસુ આવે છે..... પણ જ્યારે કોઇ નું relation તૂટે ને ત્યારે તું યાદ આવે છે...
       💔💔

f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

DP 
Exam 
આપવા ગઇ છે.

f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

हम बुलाते उन्हे अपना दुःख कहने लेकिन अब वो भी हम से पहले किसी और की बात पहले भरोसा कर लेते है....... 😔😔
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

જઉં છું દર વખતની જેમ આજે પણ એક આશા લઈને કે તારો CALL આવશે........💗💗💗
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

You are my life
but.......
I am nothing in your life I am nothing

I am nothing

f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

કોઈએ કસમ આપ્યા  અને તમે વાત કરવાનુ છોડી દીધું. કોઈ ના કસમ ની આટલી કિંમત છે..  તો વિચારુ છું કે હું કસમ આપીશ તો કેટલી કિંમત હશે..... Very sad
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

એક સેકન્ડ પણ નથી રહેવાતુ નથી તારા વિના......
ખબર નહી તે કેમ મહિનાઓ વિતાવી નાખ્યા મારા વિના..... tere bin
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

તારા નામ વિના તો મારો મોબાઇલ પણ START નથી થતો તો જરાક વિચાર કર કે મારી શું હાલત થતી હશે. #sad
f9b2c0a2f9cdda563359fecb631f74ae

Mitali Manjusara

💔अचानक एक हमदर्द मिला💔

💔फिर उसी से हर दर्द मिला💔 all is change

all is change #शायरी

loader
Home
Explore
Events
Notification
Profile