Nojoto: Largest Storytelling Platform
jitumeghani0505
  • 36Stories
  • 91Followers
  • 64Love
    215Views

Jitu Meghani

  • Popular
  • Latest
  • Video
fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

તમામ મિત્રો ને જણાવાનું કે જે મિત્રો એ   #_યુદ્ધ_એજ_કલ્યાણ દ્વારા રક્ત મેળવ્યું હોય તેમની નૈતિક ફરજ છે, કે તેમના મિત્રો, સંગા-સંબંધીઓ સાથે રક્તદાન કરવા પધારે, તો આવો સૌ સાથે મળી રક્તદાન કરી સ્વસ્થને તંદુરસ્ત #રાષ્ટ્ર નું નિર્માણ કરીયે... 
આવતી કાલે હો... ભુલાઈ નઈ.
#દેશ_પ્રથમ_વંદે_માતરમ્   
#જય_હિન્દ....🇨🇮🇨🇮🇨🇮
 & યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ગોંડલ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ 😍😍
fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

ટાઈમ ઓછો છે કોલ નહિ કરીએ માગેલ બ્લડ કરતા મળેલ બ્લડ મા તાકાત વધારે હોય એટલે મારા મિત્ર મારા વડીલ કે મારા ભાઈ કાલ એટલે કે 23 તારીખ ગુરુવાર  ડોબરીયા વાડી બિપીનભાઈ ડોબરીયા તેમજ ગોપાલભાઈ ડોબરીયા ના પ્લોટ મા અમરનગર રોડ બાંગ્લા ના ખૂણે એક દિવસ હાજરી આપી બ્લડ આપી સકો તો આપજો જો ના આપીસકો તો તમારા મિત્રો ને બ્લડ અપાવજો કેમ કે આ બ્લડ નું દાન કહેવાય અને એ બ્લડ ની જરૂર તમારા જરૂરિયાત મંદ કોઈ પણ સબંધી ને પણ પડે કોને ખબર ક્યારે કેને બ્લડ જરૂર પડે જો કર્યું હસે બ્લડ નું દાન એ બોલશે જનમ જનમ એટલે ખાસ તમારી પાસે આશા એટલી રાખી છી કે આપ અવશ્ય આવજો અને પધારજો...

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

આવતી કાલે *યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ* દ્વારા પ્રજાસતાક પર્વ નિમિત્તે *રક્તદાન કેમ્પ* નું આયોજન કરવામાં આવેલ છે. તો ગોંડલ ની સર્વે ધર્મ પ્રેમી જનતા ને રક્તદાન કરવા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ આહવાન કરેછે. તો સૌ સાથે મળી ને કોઈ નું અમુલ્ય જીવન બચાવવા મા સહભાગી બનીએ અને રક્તદાન કરીએ....🙏

◆ *સ્થળ* ◆
*સરકારી હોસ્પિટલ, ભગવતપરા. ગોંડલ-૩૬૦૩૧૧*
*સવારે ૮.૦૦ થી સાંજ ના ૫.૦૦ કલાક સુધી*

*યુદ્ધ એજ કલ્યાણ™*
૬૩૬૩૫૬૩૬૩૭/૬૩૬૩૫૬૩૬૩૮

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

આવતી કાલે રક્તદાન કરવાનુ ભૂલાય નહિ.બાપા સીતારામ ચોક,મવડી,રાજકોટ સવારે 8 થી 2 વાગ્યા સુથી 
યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા 
નિખીલભાઈ દોંગા આવતી કાલે રક્તદાન કરવાનુ ભૂલાય નહિ.બાપા સીતારામ ચોક,મવડી,રાજકોટ સવારે 8 થી 2 વાગ્યા સુથી 
યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા 
નિખીલભાઈ દોંગા

આવતી કાલે રક્તદાન કરવાનુ ભૂલાય નહિ.બાપા સીતારામ ચોક,મવડી,રાજકોટ સવારે 8 થી 2 વાગ્યા સુથી યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા નિખીલભાઈ દોંગા

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

રાજકોટ કોરાટ પરીવાર નાં  પ્રમુખ બનવા બદલ વિજયભાઈ કોરાટ ને ખુબ ખુબ અભિનંદન  અભિનંદન
Vijay Korat

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

 તમે જે રમતો
આજકાલ રમી રહ્યા છો
એ રમતો મે ઘણા વર્ષો પહેલા
રમી ને મૂકી દીધી છે
#યુધ્ધ_એજ_કલ્યાણ"_™
      www.yuddhejkalyangroup.com

તમે જે રમતો આજકાલ રમી રહ્યા છો એ રમતો મે ઘણા વર્ષો પહેલા રમી ને મૂકી દીધી છે #યુધ્ધ_એજ_કલ્યાણ"_™ www.yuddhejkalyangroup.com #nojotophoto

fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

#हिंमत_ #जुनून _ #हौंसला 
     #आज #भी #वही #है
#मैंने #जीने #का #तरीका #बदला है
#तैवर_नही ... #યુધ્ધ_એજ_કલ્યાણ™
fdac8e9d354b25db306fe9ddf0f59128

Jitu Meghani

જે દિવસે તમે બીજાની બહેનોની ઈજ્જત માટે લડશો , ઍ દિવસ જ તમારી પોતાની બહેન સુરક્ષિત થઈ જશે.!!!!!

loader
Home
Explore
Events
Notification
Profile