Nojoto: Largest Storytelling Platform
yogeshgoswami7474
  • 3Stories
  • 17Followers
  • 10Love
    0Views

Yogesh Goswami

  • Popular
  • Latest
  • Video
ffbf8221fbb66d2dbdb0ece503521e3c

Yogesh Goswami

💓.   " એ હું નથી જાણતી..!.."..  💓

માં ની ખુશી મને મારા આ દુનિયા માં આવ્યા બાદ જે જોઈ મેં , 
       એ ખુશી થી વધારે , આ દુનિયા ની કોઈ ખુશી એમના માટે હોઈ શકે..?..? ,
                     એ હું નથી જાણતી..!

પાપા નું મારા માટે , મારા જેવું જ નાનું ઢીંગલું મારી જીદ કર્યા વગર , 
        હ્રદયપૂર્વક મને surprisly gift આપી ને મારી ખુશી જોઈને ખુશ રહેનારા એવા નાના ગિફ્ટ ની કિંમત એમના માટે શું હોઈ શકે .?.  
                    એ હું નથી જાણતી...!

મારુ રુઠવું , એમનું મનાવું
         મારું રડવું , એમનું હાસાવવું..
મારુ દુઃખી થવું , 
         એમનું મને દુઃખી જોઈને દુઃખી થવું..
મારુ મીઠી નીંદ નું સ્વપ્ન પૂરું કરવું ,
         એમનું એ સ્વપ્ન સાકાર કરવા માટે મારા માટે નું પોતાની મીઠી નીંદ નું છોડવું...
મારી દરેક નિષ્ફળતા માં , 
         એમનું હમેંશા માટે મારી સંગાથે રેહવું.
અને , અંદર થી દરેક મારી નિષ્ફળતા માટે
           ભગવાન ની સાથે એમનું થોડું રુઠવું.
 
દુનિયા ની કોઈ પણ ખુશી જે મને જોઈતી હોય એ માટે , 
            કોઈ પણ સ્વાર્થ વગર એમનું મારા માટે થઈ ને એ ખુશી ને હાંસલ કરવી , 
 કે એ કરવા માટે એમની કરેલી મેહનત ,
 કે એમનું પ્રેમ , 
        કે એમનું ભાવ ,
 કે એમનું દર્દ , 
        કે એમની નીરસ પળો , 
 કે એમની જિંદગી માં આવતી બધી જ દુઃખી અટકળો...

 એ હું નથી જાણતી...! એ હું નથી જાણતી ..!

એ હું નથી જાણતી ..! #poem

ffbf8221fbb66d2dbdb0ece503521e3c

Yogesh Goswami

Rain just like a rain drops u can't hold some things  with uu in ur life...
but..
we can feel that all the things that may be know by us , before dreaming about that thing ,nd  that thing will may or may not achive by urself .
 
just feel nd try to be happy for whatever the results will come from future life .

ffbf8221fbb66d2dbdb0ece503521e3c

Yogesh Goswami

khvab sa tha khvab tera bas khvabo me hi reh gaya , 
tuje pane ki kosis me ee manzil , kahi me to wahi nai reh gaya ?
tu to chal fir bhi wahin hai aur , abhi bhi wahi hai..mere liye , 
bas , kabhi kabhi tera sath chutne ka dar ,mere zahem me aaj to nai reh gaya..?

bas ,ek khvab sa tha khvab tera , 
jo shayad khvab me hi reh gaya 
tuje pane ki kosis me yaar , 
 kya mein wahi to nai reh gaya ?

ab to khavabo se leke khayalo tak , 
aur khayalo se leke dil k dimmag tak tuje mujme samaya hai.
bhulna to ab dur , bhulne ki wajah me tu ab mere aya hai .
sochta hoon kabhi ki , dulhan ki tarah tuje saja k apne hi aap me tuje basa loon jaldi ,
taki gana bhi esa aye ki age barati(tuje pane ki chahat) , piche band-baza(mummy papa da ashirvad aur meri best motu ka pyaar) , ki gori(manzil) khol darwaza.

khvab sa tha kvab tera , 
meri is choti si mudkan me ab tu reh gaya
tuje dekhne aur mehsson karne k liye to .,
ab mere dil ne bhi tuje ab kaid kar liya . Duniya ki sabse badi chahat :- Manzil

Duniya ki sabse badi chahat :- Manzil #poem


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile