Find the Latest Status about dil ni vato from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dil ni vato.
Sachin Thakor
બે મિનિટ કોઈ ને હસાવી શકો તો હસાવી દેજો ખબર નઇ કોણ કયું દુઃખ છુપાવી ને જીવતું હોય SR 😞 #raaz dil ni vato
#raaz dil ni vato
read moreHarshil Shah
કાશ એવો કોઈ જાદુ 🔮✨ થાય કે તારી યાદોની 😌 જગ્યાએ, તું જ મારી પાસે 🤗 આવી જાય તો ... #crystalangel Dil Ni Vato
#CrystalAngel Dil Ni Vato
read moreUtpal Solanki
આ ગઝલ સમર્પિત છે; તમારા જેવા મિત્ર ની દિલદારીને. ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..। નથી જાતો મંદિર, મસ્જિદ, ચર્ચમાં મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..। ખસું છુ હું જયારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..। સમય છે ઉકળતો ને જીવન સળગતું મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..। ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..। ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે મિત્રતાના મજબૂત તરાપા મળે છે..। દવાઓ ને સારવાર નીવડે નકામી મિત્રોની અસરદાર દુઆ મળે છે..। જીવન કે મરણની ગમે તે ઘડી હો સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે. Dil ni VaTo.... 😍😍😊
Dil ni VaTo.... 😍😍😊
read morekeyur_patel
Rehna tu khush hamesa par dusro ko behlana mat apna pyar zatakar _ kk Dil ni Vato Tamara sudhi 💙 #vato #brokenheart #loveyouall
Dil ni Vato Tamara sudhi 💙 #Vato #brokenheart #Loveyouall
read more