Nojoto: Largest Storytelling Platform

New જિગરી દોસ્ત શાયરી Quotes, Status, Photo, Video

Find the Latest Status about જિગરી દોસ્ત શાયરી from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Arvind Chaudhary

#sad_quotes શાયરી સાથે શુભકામના જિગરી દોસ્ત શાયરી

read more
White જ્યારે સવાર થાય છે તો જગત આંખો ખોલે છે અને જ્યારે આપણી આંખો ખુલે છે ત્યારથી આપણાં જીવનની સવાર શરૂ થાય છે

શુભ સવાર Pood

©Arvind Chaudhary #sad_quotes  શાયરી સાથે શુભકામના જિગરી દોસ્ત શાયરી

Ashok Kokani

# નવો જોક્સ જિગરી દોસ્ત શાયરી

read more
White જનમ્યા પછી આંખો કોની પહેલા ખુલે છે,
ગાય - તરત🙄
બકરી - બે કલાક પછી🤩
બીલાડી - છ દીવસ પછી😾
માણસ - લગન કરે પછી😍
😃😃😄😄😁😁

©Ashok Kokani # નવો જોક્સ જિગરી દોસ્ત શાયરી

Ashok Kokani

# બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી

read more
White મિત્રને પૂછ્યું કે પેટ ઓછુ કરવાનો ઉપાય બતાવને...
તો કહે છાતી સુધીનો જ ફોટો પડાવ.....

ખરેખર આવા મિત્ર જેમના જીદગીમાં નથી એમનું જીવન ,બેકાર, છે.

©Ashok Kokani # બેસ્ટ મિત્ર  જિગરી દોસ્ત શાયરી

OP RAJA

#love_shayari શાયરી દોસ્તી શાયરી હિન્દી જિગરી દોસ્ત શાયરી

read more
White दोस्त तुम कहां होती हम तुम्हारे को याद करती

©OP RAJA #love_shayari  શાયરી દોસ્તી શાયરી હિન્દી જિગરી દોસ્ત શાયરી

OP RAJA

#love_shayari શાયરી દોસ્તી શાયરી હિન્દી જિગરી દોસ્ત શાયરી #Jaan viral♥️♥️♥️

read more
White दोस्त तुम कहां होती हम तुम्हारे को याद करती

©OP RAJA #love_shayari   શાયરી દોસ્તી શાયરી હિન્દી જિગરી દોસ્ત શાયરી 
#Jaan #viral♥️♥️♥️

Ashok Kokani

# દોસ્તી શાયરી દોસ્તી જિગરી દોસ્ત શાયરી

read more
a-person-standing-on-a-beach-at-sunset દરેક વળાંક પર કોંઈ મુકાંમ નથી હોતુ.
દિલ ના સબંધ પર કોઈ નામ નથી હોતુ.
મેં તમને ચિરાગોની રોશનીથી શોધ્યા છે.
તમારા જેવા મિત્રો મળવા આશાન નથી હોતા !!
⭐ ❤️🧡💛💚💙💜🤎 ⭐

©Ashok Kokani # દોસ્તી  શાયરી દોસ્તી જિગરી દોસ્ત શાયરી

Ashok Kokani

#દોસ્તી મેરી. જાન જિગરી દોસ્ત શાયરી

read more
a-person-standing-on-a-beach-at-sunset આસમાન મારાથી નારાજ છે
તારાઓનો ગુસ્સો પણ બેમીસાલ છે
મારાથી ઇર્ષા કરે છે એ બધા કેમકે
ચાંદથી તેજસ્વી દોસ્ત મારી સાથે છે

©Ashok Kokani #દોસ્તી મેરી. જાન   જિગરી દોસ્ત શાયરી

Rathod Ravi

#SunSet Good Night શાયરી જિગરી દોસ્ત શાયરી શાયરી પ્રેમ Sushant Singh Rajput

read more
a-person-standing-on-a-beach-at-sunset કલેજા એક પડી ગયો ને

©Rathod Ravi #SunSet  Good Night શાયરી જિગરી દોસ્ત શાયરી શાયરી પ્રેમ Sushant Singh Rajput

Ashok Kokani

# મારો બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી

read more
Unsplash સાચો મિત્ર મેળવવા માટે ખીસુ નહી દિલ ઉધાર રાખવું પડે મારા વ્હાલા !!

©Ashok Kokani #  મારો બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી

the__r_j_109

જિગરી દોસ્ત શાયરી

read more
loader
Home
Explore
Events
Notification
Profile