Find the Latest Status about love sayri gujrati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love sayri gujrati.
VikapaDiya
આ ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો ફરતો હશે... લાગે છે માણસની જેમ એનેય કોઈ એ વાયદો કરી ગયું હશે... ©VikapaDiya #nojohindi #Nojoto #gujrati #sayri #SAD #Love
#nojohindi #gujrati #sayri #SAD Love
read moreVikapaDiya
કોણ પહેલા બોલાવે એ રમતમાં બન્ને નીકળ્યા,જીંદગી આખી વિતી ગઈ બસ બે શબ્દ ના નીકળ્યા. કેમ છો ?? *VikapaDiya 🖤* #vikapadiya#nojoto#Gujju#Gujrati#sayri#વિચાર
vikapadiyanojotoGujjuGujratisayri#વિચાર
read moreVikapaDiya
वक़्त किसी के लिए नहीं रुकता, સમય 🕰 વિતી ગયો પણ લાગણી માં હજી ભેજ 🌈છે લાખ નવા સંબંધ🤝🏻 બને પણ તમારી જગ્યા 💝 એજ છે *VikapaDiya 🖤* #Vikapadiya#sayri#શાયરી#વિચાર#ગુજ્જુ#Gujju#Gujrati#Nojoto#Ahmedabadi
Vikapadiyasayri#શાયરી#વિચાર#ગુજ્જુGujjuGujratiAhmedabadi
read moreVikapaDiya
આજે છે *"વિશ્વ પાણી બચાવો દિવસ...:"* મીઠું પાણી💧 તો તમે બચાવતા જ નથી પરંતુ કોઈનું આંખમાં રહેલ *ખારું😢 પાણી* તમારા થકી વહી ના જાય એટલું ધ્યાન રાખશો તો પણ ઘણું *VikapaDiya 🖤* *World Water Day* #vikapadiya#Gujju#Gujrati#nojoto#world water day#vichar#sayri
#Vikapadiya#gujju#gujratinojoto#world water dayvicharsayri #વિચાર
read more