Nojoto: Largest Storytelling Platform

New vimi Quotes, Status, Photo, Video

Find the Latest Status about vimi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, vimi.

    LatestPopularVideo

youngmi

vimin 💜 #Love

read more

KANU

LOVE U ....VIMI

read more
I LOVE U...MY KANU...JANU💝💖

મિત્રો... સાચા પ્રેમમાં હંમેશાં બલિદાન ..કુરબાની આપવી જ પડે છે.. હું મારા પ્રેમ મી મારુ બધું...સર્વસ્વ ન્યોછાવર કરી ચુક્યો છું... મારો પ્રેમ ક્રૃષ્ણ અને રાધા જેટલો પવિત્ર છે અને રહેશે... 
મે મારા મારા ગુરુ... માં મોગલ અને એ જેને ચાહે છે ..મુરલીધર ના શરણોમા સંકલ્પ લીધા છે..
જો એ કાનુડા ..જો એ નટવર..મારા મુરલીધર મારો પ્રેમ એ તારા શરણે છે.. તારા પ્રેમ માટે મને મોત આપ એ પણ મંજૂર છે...
તે જ ગીતામાં કિધુ છે જ્યાં પૂર્ણ અને નિ:સ્વાર્થ પ્રેમ છે ત્યાં હું છું... તો આજે ક્યાં છે..કાના..?આજે એ જ પ્રેમ મરી રહ્યો છે ને તું તમાશો જોવે છે...??

કાના...મારો પ્રેમ પણ પવિત્ર છે... એના માટે હું કાઈપણ મારું બધું જ આપીશ... મેં મારી તમામ.. સંબંધ.. ઈચ્છાઓ... બધું જ છોડી દીધું છે.. જ્યાં સુધી મારો પ્રેમ મને ન મળે.... મને મોત પણ આવે તો પણ..

મારી હાર થશે તો એમાં સાચા પ્રેમની જ હાર છે તારી. જ હાર છે..
મારા સંકલ્પ જે કદાચ કોઇ પ્રેમી એ એના.પ્રેમ માટે નહીં કર્યો હોય..

©KANU LOVE U ....VIMI

R S

so cute vimin together 💟💜🐯🐣 #Love

read more
loader
Home
Explore
Events
Notification
Profile