Nojoto: Largest Storytelling Platform

New radha krishna love shayri in gujarati 0 Quotes, Status, Photo, Video

Find the Latest Status about radha krishna love shayri in gujarati 0 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, radha krishna love shayri in gujarati 0.

Stories related to radha krishna love shayri in gujarati 0

neel

#Newyear2025 #gazal #gujarati life Love

read more
New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #Newyear2025 #gazal #gujarati #life #Love

neel

#library #Shaayari #gujarati Love Life

read more
Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં 
તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું...

©neel #library #Shaayari #gujarati #Love #Life

Akshay Kumar

Radha Radha ❤️

read more

Priya Talati

Shalu Rani

Radha Krishna

read more

G M

Radha Krishna ♥️🙏

read more

Arpan Padhy

Radha krishna images

read more
White By sasmita

©Arpan Padhy Radha krishna images

LaFzO kI dUnIyA

Radha Krishna

read more
मैं सुकून लिखूँ, तुम यमुना के घाट समझना
.. मैं जीवन लिखूँ, तुम निधिवन समझना
.. मैं रात लिखूँ, तुम कृष्ण समझना
.. मैं ईश्क़ लिखूँ, तुम राधा समझना..♥️♥️

©दिल से शायरी Radha Krishna

Arpan Padhy

Radha krishna milan

read more
White By sasmita

©Arpan Padhy Radha krishna milan

Harishh...

Radha krishna 💕

read more
Krishnaa says to Radha
 at Yamuna Ghaat...

नदिया की धारा जैसे
चूमती हैं जब पाँव तुम्हारे, 
मैं बैठा बैठा देखूँ बेबस
जैसे प्यासा घाट किनारे ! 
मैंने पाया प्यार जगत का
तेरी सुरमयी आँखों में! 
भूल ही जाता हूँ खुद को भी
आकर तेरी बाहों में!! 

वैभव छोडूँ, वैकुंठ भी छोडूँ
छोडूँ मुरली, मथुरा छोडूँ, 
राधे तुम्हारे नेह की खातिर
तीनों लोक की प्रभुता छोडूँ! 
तन में राधे, मन में राधे
राधे राधे अब साँसों में! 
भूल ही जाता हूँ खुद को भी
आकर तेरी बाहों में!!

©Harishh,,, Radha krishna 💕
loader
Home
Explore
Events
Notification
Profile