Find the Latest Status about mis u quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mis u quotes.
KALU #U
White બસ તને આટલું જ કહેવા માંગુ છું,,, ફક્ત તારા હૈયા માં રહેવા માંગુ છું... ©KALU #U #U
KALU #U
White તને પામવાનું નસીબ શૂન્ય નહિ માઈનસ માં છે,,, આ વાત હૈયા ને કેમ સમજાવું યાર એ તો હજીયે તારા માટે જ ધબકે છે... ©KALU #U #U
KALU #U
White ખબર હતી જવાબ ની છતાં પણ પૂછાય ગયું,,, ચાહું છું તમને, એમ વારંવાર કહેવાય ગયું... ©KALU #U #U
KALU #U
White જ્યાં હું પળ વાર પણ ના રોકાવ, ત્યાં હું જીવનભર સચવાયો,,, તારી આ યાદો ના દરિયા માં હું ખબર નહિ ક્યાં ક્યાં ગુંચવાયો... ©KALU #U #U
KALU #U
હદય ના દરિયામાં... તું તારે તો તરીયે, તું મારે તો મરિયે,,, તું કે કેમ કરું, તું કેય એમ કરીયે ... ©KALU #U #U
KALU #U
White પ્રેમ એ નથી કે જે તારી હા પર નિર્ભર હોય,,, પ્રેમ તો એ છે જે તારી ના હોય તો પણ કાયમ હોય... ©KALU #U #U
KALU #U
White दोस्तो की वजह से जीवन कुछ इस तरह जी रहा हूं,,, मानो जैसे महादेव जी का प्रसाद भांग पी रहा हु।।। ©KALU #U #U