Find the Latest Status about krishna holi from top creators only on Nojoto App. Also find trending photos & videos.
@unknown_smile
શું વાત કરું એ પવિત્ર પ્રેમની... એની વાત કરતાં જ મારા માથા નીચેના ઓશિકાના ગુલાબ પણ મહેંકી ઉઠે છે... સંવાદ કર્યા વગર પણ એની યાદો સાથે વાત કરું છું... અરે એના વિના તો મારું એકાંત પણ અધૂરું છે... #Krishna holiness of love...