Find the Latest Status about janam janam from top creators only on Nojoto App. Also find trending photos & videos about, janam janam.
RjSunitkumar
જ્યાં ઠાકર ની મેર હોય ત્યાં પ્રત્યેક ક્ષણ લીલા લહેર જ હોય મારા વાલા... ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી માંગવાની જરૂર જ નથી તમે એમને જ માંગી લો બધુજ આપો આપ મળી જશે.. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
મળ્યું એ ઈશ્વરની કૃપા ના મળ્યું એ ઈશ્વર ની ઈચ્છા. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
જો તમારામાં ખરી આસ્તિકતા છે તો તમે ગમે તેવા કપરા સમયમાં પણ ખુશીઓ શોધી જ લો છો.. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
હંમેશા મોજ માં રહેવું પ્રભુ મળ્યા ના કૈફ માં રહેવુ ©RjSunitkumar #Janamashtmi