Nojoto: Largest Storytelling Platform

ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી માંગવાની જરૂર જ નથી તમ

ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી 
માંગવાની જરૂર  જ નથી
તમે એમને જ માંગી લો 
બધુજ આપો આપ મળી જશે..

©RjSunitkumar
  #Janamashtmi2020