Find the Latest Status about sawan wit u from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sawan wit u.
KALU #U
White તને પામવાનું નસીબ શૂન્ય નહિ માઈનસ માં છે,,, આ વાત હૈયા ને કેમ સમજાવું યાર એ તો હજીયે તારા માટે જ ધબકે છે... ©KALU #U #U
KALU #U
White ખબર હતી જવાબ ની છતાં પણ પૂછાય ગયું,,, ચાહું છું તમને, એમ વારંવાર કહેવાય ગયું... ©KALU #U #U
KALU #U
White જ્યાં હું પળ વાર પણ ના રોકાવ, ત્યાં હું જીવનભર સચવાયો,,, તારી આ યાદો ના દરિયા માં હું ખબર નહિ ક્યાં ક્યાં ગુંચવાયો... ©KALU #U #U
KALU #U
હદય ના દરિયામાં... તું તારે તો તરીયે, તું મારે તો મરિયે,,, તું કે કેમ કરું, તું કેય એમ કરીયે ... ©KALU #U #U
Saurav Kumar
जिस मोड पे तुम्हे एहसास हो की ये इश्क़ बस छलावा है तो बस समझ लो क़िस्मत ने तुम्हे दुबारा सुकून से जीने का मौका दे दिया। #copyright ©Saurav Kumar #traintrack #copyright #Like #follow #Cmnt ।।SAWAN।।