Find the Latest Status about સાચો પ્રેમ કવિતા from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Meena Prajapati
આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં, કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય, એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે, રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને... જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય..... ©Meena Prajapati #LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા
#LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા
read moreMeena Prajapati
Left Right side જોઈ કેટલું ધ્યાનથી સાચવીને ચાલી લઇએ, પણ સામે આવીને કોઈ એવું ભટકાય જાય આખી જીંદગી ભટકતા રહી જઈએ.... ©Meena Prajapati #WelcomLife સાચો પ્રેમ કવિતા જૂની કવિતા લાગણી કવિતા
#WelcomLife સાચો પ્રેમ કવિતા જૂની કવિતા લાગણી કવિતા
read moreMeena Prajapati
White ક્યારેક થાય કોઈક સાથે Problem share કરું, મનને સુકુન મળશે ...... બીજાને પ્રોબ્લેમ કહું એ પહેલા તો એમની સુખ દુઃખની ખાતાવહી ખોલી દે,.... મનમાં થાય કેટલી problems.... ગમે તેટલી પ્રયાગરાજમાં ડૂબકી લગાવીએ, પણ ઘેર પાછા ફરતાં એક જ વિચાર આવે ક્યાં પણ સૂકુન નથી ... બધા problems ખુદે જ solve કરવા પડશે.... ©Meena Prajapati #sad_quotes લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
#sad_quotes લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
read moreMeena Prajapati
White Negative mind always show negative ways of life....😔 Occupy your heart for 3P, Peaceful life,💚 Positive Vibes,🤗 Perfect person💕 that 3p change perfect way of your beautiful Life.....❤️ ©Meena Prajapati #sad_shayari ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#sad_shayari ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
White બધું મોબાઇલ ફોનમાંથી Video ,images,Calls,chat delete મારી શકાય છે, Instagram,facebook ,calls block કરી શકાય છે,.... સાલું આ મનમાંથી કાશ ,.... Delete ,block કરવાનું કોઈ Scanner હોત તો કેટલું સારું હોત....... કોઈ tension mention તો નાં થાત....... કોઈને depression medicine ની જરૂર તો નાં પડતી.... All time dopamine hormones release તો થતાં..... ©Meena Prajapati #love_shayari ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા સાચો પ્રેમ કવિતા
#love_shayari ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
રંગબેરંગી પતંગોથી આકાશને જોવા, અમે તો અગાશી પર ચાલ્યા, કંઈ દિશાનો પવન ક્યાં ફરક પડે, અમે તો ફોટા પાડવા ચાલ્યા, ક્યાં કોઈ પતંગ કાપીશું કે ચગાઈશું, અમે તો લપેટ લપેટની બૂમ પાડવા ચાલ્યા, ધૈર્ય ક્યાં રહે કોઈની કાપવામાં, અમે તો મીઠું મીઠું ખાઈને લોકોની ઉડાવવા ચાલ્યા,... છે મસ્તી મજાકનો પર્વ, Happy uttrayan કહેવા ચાલ્યા...... ©Meena Prajapati uttrayan ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ લાગણી કવિતા જૂની કવિતા
uttrayan ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ લાગણી કવિતા જૂની કવિતા
read moreMeena Prajapati
Unsplash કોણ કોનું કેટલું એના નજીક રહેવાથી નહીં, પણ દૂર જઈને કેટલું પાસે રહે છે એને આપણું કહેવાય છે..... ©Meena Prajapati #snow ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા લાગણી કવિતા
#snow ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા લાગણી કવિતા
read moreMeena Prajapati
નાનકડું અબોલા પક્ષી ઉડી ગયું એની મસ્તીમાં, નાજુક પાંખો શોધે તેની ખુશહાલ જીંદગી, ક્યાં સુધી ઉડે રે રંગબેરંગી પતંગોમાં ગૂંચવાયું, મન કહે કેમનું બચાવવું કેમનું આજુબાજુ જોવે, વળી એવું રે ગૂંચવાયું રંગબેરંગી જાણે આભ ગમ્યું, ઓહ ઓહ પતંગની માજાથી સજા જેવું લાગ્યું, ક્યાં ખૂણે સંતાય અબોલા પક્ષી નાં કોઈએ જાણી પીડા , ઉડ્યું હતું કેવું મસ્તીમાં માનવીની મોજે કેવું રડાવ્યું..... ©Meena Prajapati life સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા
life સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા
read moreMeena Prajapati
a-person-standing-on-a-beach-at-sunset આજે ખુદ માટે સમય ફાળવ્યો, નાં કોઈ રોક ટોક એકલા રહેવામાં મજા છે, કશું કોઈના પૂછે કે નાં કોઈ જાણે, એકલતા અનુભવાય તો ખુદમાં રહેવામાં મજા છે, કોઈના ઉપકાર કે દયાનાં ભ્રમમાં કેટલું રહેવું , ક્યારેક ખુદના એકાદ આંસુ લુછવામાં મજા છે, કોઈપણ પરિણામોની શું ચિંતા કરવાની, નાં કોઈ હાર જીતનો ડર કે નાં કોઈ સામે ઝુકવાની સજા છે. આજે બસ ખુદ માટે સમય ફાળવ્યો, એકલતામાં નાની ખુશી મોટી વિચારીને ખુદમાં રહેવાની મજા છે... ©Meena Prajapati #SunSet લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
#SunSet લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
read moreAshok Kokani
a-person-standing-on-a-beach-at-sunset મીત્ર સારા લાગે ત્યારે નહી પણ મીત્ર મારા લાગે ત્યારે મિત્રતાની સરૂઆત થાય છે ©Ashok Kokani #SunSet ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#SunSet ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read more