Nojoto: Largest Storytelling Platform

New krupa gohil Quotes, Status, Photo, Video

Find the Latest Status about krupa gohil from top creators only on Nojoto App. Also find trending photos & videos about, krupa gohil.

Stories related to krupa gohil

    LatestPopularVideo

◤ JOGI ◥

krupa gohil #વાર્તા

read more
જેમ જેમ ધુળેટી નજીક આવે છે તેમ તારો લગાવેલો રંગ યાદ આવે છે 
હવે સહન શક્તિ ની બારે જાય છે.
તારી સાથેનો પેહેલો મેળાપ હોળી ના રંગો યાદ અપાવે છે krupa gohil

◤ JOGI ◥

#tari_yad #love_locar nojoto krupa gohil

read more
ઘણા સમય પછી તારી સાથે વાત કરવાનો મોકો મળ્યો, 
વાત કરી ને આનંદ થયો,
બસ ભગવાન ને એટલું કેવું છે, 
હે ભગવાન આ આનંદ ને અખંડ બનાવે
અને 
મારા જીવન માં તારી સુગંધ મહેકાવે.

                                          તારી યાદ
                                                         આવે છે #tari_yad
#love_locar
#nojoto
krupa gohil

◤ JOGI ◥

krupa gohil #nojotophoto

read more
 krupa gohil

◤ JOGI ◥

#coldnights krupa gohil Dead bird😍🤘 Vijjuu💕 Endless Knots smiley_nobita.78 #વિચાર

read more
સારું થયું કે
આપણે અલગ થઈ ગયાં.,,
 
બાકી મને ક્યાં ખબર  હતી કે
 અલગ થવામાં પણ તને આનંદ મળે.

©તારી યાદ આવે છે #coldnights  krupa gohil Dead bird😍🤘 Vijjuu💕 Endless Knots smiley_nobita.78

◤ JOGI ◥

#કાગળ #તારીયાદ krupa gohil

read more
પેલા મારું જીવન બસ કોરો કાગળ હતો

પણ

જ્યારથી તે કોરો કાગળ તારા સંપર્ક મા આવિયો,,
ત્યારથી,
પોતાની મેળે તે કાગળ મા એક સુન્દર વાર્તા લખાવાનું ચાલુ થઈ ગયું છે


તારી યાદ આવે છે #કાગળ
#તારીયાદ
krupa gohil

◤ JOGI ◥

@krupa gohil #વિચાર

read more
તીવ્રતા દૂર જવા ઈચ્છે છે તું ,

પણ,
બસ પાંચ મિનિટ દે તારી મને
તારી  તીવ્ર યાદો હદય માં સમાવી લવ.

કારણ ભટકતો નો રહુ કે તારી યાદ શોધતો શોધતો.



*તારી યાદ આવે છે* @krupa gohil

◤ JOGI ◥

#sunrays #Rajkot #jamnagar #R #Surat #amdavad #f #j #Raj krupa gohil write_nobi.78 Yogesh Mahadev Sanap Suman Zaniyan Ashuman Sai Yo #વિચાર

read more
*જે રીતે ભવિષ્ય સુધારવા વર્તમાન સુધારવો પડે

બસ તેમજ,

વર્તમાનના પ્રશ્નો સુધારવા ભૂતકાળ નો સહારો

 આવશ્યક છે* #sunrays #Rajkot #jamnagar #R #Surat #amdavad #f #j #Raj #Nojoto krupa gohil write_nobi.78 Yogesh Mahadev Sanap Suman Zaniyan Ashuman Sai Yo

◤ JOGI ◥

Yaad #વિચાર jamnagar Rajkot Surat Vadodara na raah krupa gohil udaan

read more
આજ કાલ લોકો બધા ઉંચા ઉડવા માગે છે.
પણ
જો બધા ઉંચા ઉડવા લાગશે તો યાતાયાત ખોરવાશે ???? #Yaad #વિચાર  #Nojoto #jamnagar #Rajkot #Surat #Vadodara #na #raah krupa gohil #udaan

◤ JOGI ◥

इज़हार तो करना चाहते हम पर डर लगता है, अगर आप रूठ जाएंगे तो हमे कोन संभालेगा। #जोगी #इजहार #jamnagar #Surat #Rajkot #Ahemdabad #premi b #dilkibaat #વિચાર #bas_chalte_rehnaa #bateterimeri

read more
इज़हार इज़हार तो करना चाहते हम 
पर डर लगता है,

 अगर आप रूठ जाएंगे तो हमे कोन संभालेगा।

©તારી યાદ આવે છે इज़हार तो करना चाहते हम 
पर डर लगता है,

 अगर आप रूठ जाएंगे तो हमे कोन संभालेगा।

#जोगी #इजहार #jamnagar #Surat #Rajkot #Ahemdabad #premi #b

◤ JOGI ◥

#chai write_nobi.78 Yogesh Mahadev Sanap Kuldeep Kumar Bijay Dutta Shreya Shukla❣ krupa gohil #no #Surat #Ja #Ro #M #k #S #lov #વિચાર

read more
(◍•ᴗ•◍)❤
તારી નાદાની વાતો માં રહેલી પ્રેમની સુગંધ,
તને યાદ છે? મને યાદ છે.

તારા ચંચળ સ્વભાવથી હું પણ તારી જેવો 
બની જતો,
તને યાદ છે? મને યાદ છે.
(◍•ᴗ•◍)❤



                                       "તારી યાદ આવે છે" #chai  write_nobi.78 Yogesh Mahadev Sanap Kuldeep Kumar Bijay Dutta Shreya Shukla❣ krupa gohil #no #Nojoto #Surat #Ja #Ro #M #k #S #lov
loader
Home
Explore
Events
Notification
Profile