Nojoto: Largest Storytelling Platform

New best love shayri in gujarati 10 Quotes, Status, Photo, Video

Find the Latest Status about best love shayri in gujarati 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, best love shayri in gujarati 10.

Stories related to best love shayri in gujarati 10

Vijay Vidrohi

||भाई|| love_shayari Brother my new shayri poem # life love Trending hindi on love love in hindi in hindi motivational th

read more
White #भाई#
भाई के जैसा दुनिया में कोई यार नहीं होता
सागी भाई जितना कोई वफादार नहीं होता 
जिस घर में ना बणती हो आपस में भाईयां की
उजड़वासा होज्या वो घरबार नहीं होता 

भाईचारे का असली मतलब मैं तामनै समझाऊं 
भाईयां के बिन ना कोये चारा, सागी अर्थ बताऊं।
अर कल्ले कल्ले नै दुनिया पीटै कहगे काका ताऊ
अर भाईया में जो ब्हेड़ भिड़ादें हों सै फैदा ठाऊ।

©Vijay Vidrohi ||भाई|| #love_shayari #Brother #my #new #shayri #poem # #life #love #Trending       hindi   on love love  in hindi  in hindi motivational th

Ritesh

best shayriGoodNight

read more
White सुना है आज समंदर को बड़ा गुमान आया है,
उधर ही ले चलो कश्ती जहां तूफान आया है।

©Ritesh best shayri#GoodNight

Shashi kiran

sad_qoute shayri ##quotes##$$######$$best shayri####$ शायरी हिंदी में

read more
White mere dil ki har dhadkan me tum hi ho 
mere dil ki har dhadkan me tum hi ho ,
tere bina kaise jiyun
tere bina  kaise jiyun 
jina humko gavara  nhi .........

©Shashi kiran #sad_qoute shayri ###quotes##$$######$$best shayri####$ शायरी हिंदी में

@મારી ડાયરી મારો વિચાર

#droplets heart touching life quotes in gujarati

read more
જે સબંધોમાં લાખ તકલીફો હોવા છતાં
જો કોઈ સબંધ બચાવવા માટે લડતો હોયને
 તેના ભાગ્યે આજીવન રડવાનું જ આવે છે
🥲🥹🥲

©@મારી ડાયરી મારો વિચાર #droplets  heart touching life quotes in gujarati

neel

#SunSet love poetry for her #gazal #gujarati Love Life

read more
a-person-standing-on-a-beach-at-sunset કેવી  છે  મારી  અવદશા !  સમજાય તો સારું સખી,
વાતો   હવે  ના  ખાનગી  ચર્ચાય   તો   સારું  સખી.

તારા   નયનના   જામ   પી  લીધાં  મહોબતમાં  અમે,
મદહોશ  દિલ  મારું  હવે  સચવાય  તો  સારું સખી.

ભાષા  નયનથી  પ્રેમની  મોઘમ  કરો  છો  કાં  સનમ?
આંખોના   ઈશારા   મને   પરખાય  તો  સારું  સખી.

આ  પ્રેમમાં  ના  ચૈન  દિનમાં છે  ના  રાતે  શાંતિ છે!
હાલત  અમારી  પણ  તને  દેખાય  તો  સારું  સખી.

હું પણ  કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે,
તું  એક  ક્ષણ  માટે  જરા  હરખાય  તો  સારું સખી.

આંખો  ટકી છે  એક  તારી  રાહ  પર દિલબર  હજી,
મળવાને  માટે "નીલ"  તે  વલખાય  તો  સારું  સખી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #SunSet  love poetry for her #gazal #gujarati #Love #Life

Akash

#SunSet #newyear #shayri shayari love shayari in hindi

read more
a-person-standing-on-a-beach-at-sunset न कोई रंज का लम्हा किसी के पास आए
ख़ुदा करे कि नया साल सब को रास आए

©Akash #SunSet #newyear #shayri  shayari love shayari in hindi

neel

#Newyear2025 #gazal #gujarati life Love

read more
New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel #Newyear2025 #gazal #gujarati #life #Love

neel

#library #Shaayari #gujarati Love Life

read more
Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં 
તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું...

©neel #library #Shaayari #gujarati #Love #Life

Parveen Kumar

in english best in hindi sad love shayari quotes on love quote of love love quotes most romantic love shayari in hindi for bo

read more

Priya Talati

loader
Home
Explore
Events
Notification
Profile