Find the Latest Status about janama from top creators only on Nojoto App. Also find trending photos & videos about, janama.
RjSunitkumar
જ્યાં ઠાકર ની મેર હોય ત્યાં પ્રત્યેક ક્ષણ લીલા લહેર જ હોય મારા વાલા... ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી માંગવાની જરૂર જ નથી તમે એમને જ માંગી લો બધુજ આપો આપ મળી જશે.. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
મળ્યું એ ઈશ્વરની કૃપા ના મળ્યું એ ઈશ્વર ની ઈચ્છા. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
જો તમારામાં ખરી આસ્તિકતા છે તો તમે ગમે તેવા કપરા સમયમાં પણ ખુશીઓ શોધી જ લો છો.. ©RjSunitkumar #Janamashtmi2020
RjSunitkumar
હંમેશા મોજ માં રહેવું પ્રભુ મળ્યા ના કૈફ માં રહેવુ ©RjSunitkumar #Janamashtmi
RjSunitkumar
ભગવાન શ્રીકૃષ્ણ જી કહે છે જ્યારે ઘેરાયેલા હશો દુઃખોથી ત્યારે સગા પણ ફરિયાદ લઈને આવશે એક દોસ્ત રાખજો જિંદગી માં એવો કે ખરા સમયે સુખોની આખી જાન લઇને આવશે... ©RjSunitkumar #Janamashtmi2020